________________
૧૫૦
તેઓની પ્રવૃત્તિ અંધ માણસના જેવી છે. જે પાતે જ્ઞાન વિના ખરા માત્ર જાણી શકતા નથી તે બીજા પેાતાના આશ્રિતાને કેવી રીતે આગળ વધારી શકશે? તેમજ જે જ્ઞાનના જાણકાર હેાવા છતાં તે તે માર્ગમાં પ્રવૃત્તિ કરતા. ન હાય તેઓ પણ પ્રભુના માર્ગના નાયક થવાને લાયક નથી, જ્ઞાન દેખતું તે છે પણ યથાયેાગ્યપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરતુ ન હાવાથી ચાલવાની તાકાત વિનાનું તે જ્ઞાન પાંગળું છે. માટે આત્મજાગૃતિથી ભરપૂર તેમજ તત્ત્વજ્ઞાન અને ઉત્તમ ચારિત્રમાં પ્રવૃત્તિવાળા ગુણવાન ગુરૂની પાસે આત્મ કલ્યાણના ઈચ્છક જીવાએ સંસારથી પાર પામવા માટે ચારિત્ર ગ્રહણ કરવું અને તેમની પાસે–તેમની નિશ્રાએ રહેવું.
.
પાંચ મહાવ્રતા પાળવા સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું. રસ્તે ચાલતાં વનસ્પતિ કે ત્રસ આદિ કાઇ જીવની હિંસા કે તેને દુઃખ ન થાય તેની સંભાળ રાખવી, તેવા જીવાવાળી જમીનથી પડખે થઈને ચાલવું ચાલતા સાડાત્રણ હાથ જમીન ઉપર ષ્ટિ પડે તેવી રીતે નીચી ષ્ટિ કરીને ચાલવું. ૧. એલવામાં બહુજ સાવચેતી રાખવી, ખની શકે ત્યાં સુધી વગર કારણે ન ખેલવું, એલવું પડે તેા પ્રિય, સામાને હિતકારી અને સત્ય બેલવું. તે સિવાય માન રહેવું, ર. ગૃહસ્થે પાતાને માટે લેાજન તૈયાર કર" હેાય તેમાંથી સાત્વિક આહાર ખેતાલીશ દાષ