________________
પોતાની મેળે આ માળે ચાલેલા ડાય છે,માટે તેમને સ્વયં બુદ્ધ કહે છે. જે સ્વયં બુદ્ધ થાયછે તે સને પાછલા જન્મનું જ્ઞાન હાય છે જ; અને તેથી તેમને સમ્યક્ દર્શન પણુ પ્રગટેલું વ્હાય છે. જો તેઓને પાછલા જન્મનું પૂર્વનું ભણેલુ જ્ઞાન હાય છે તે તેને ધ્રુવા સાધુના વેશ રજોહરણ મુહપત્તિ આદિ આપે છે, જો પૂર્વનુ જ્ઞાન ન હેાય અને નવું ભણવાનુ હાય છે તેા ગુરૂની પાસે જાય છે અને શુરૂ તેને વેશ છે આપે છે. સાધુના વેશમાં રોહણ, મુહપત્તિ એક ઉનનું અને એ સુતરનાં કપડાં અને પાત્ર આટલું હાય છે. તેઓ એકલા પણ રહે છે અને સાધુઓના સમુદાયમાં નવીન જ્ઞાન ભણવા માટે અથવા પેાતાની ઇચ્છાથી પણ રહે છે. પૂર્વ જન્મનું જ્ઞાન હાવાથી ધર્મ કર્મના કળાના અનુભવ તેમને પ્રત્યક્ષ થયેલા હાય છે એટલે જ્ઞાન ધ્યાનમાં આગળ વધી આત્માને ઉજવળ કરવાના-આત્માની બધી શક્તિએ પ્રગટ કરવાનો પ્રમળ પુરૂષાથ અપ્રમત્તપણે રહીને તેઓ કરે છે. પ્રત્યેક બુધ્ધ.
બહારનું કાઈ પણ કારણ દેખીને તે ઉપથી સ‘સાર ની અનિત્યતા જાણીને મેષ પામે તેને પ્રત્યેક બુધ્ધ કહે છે. જેમ કરકડુ રાજાએ પ્રથમ મહુજ સુંદર અને બળવાન વૃષભને જોયા હતા. તેજ વૃષભને લાંબા દિવસે જવાથી જર્જરીત રૂપવહીન ગળી ગયેલ શરીર વાળા જોઇને પ્રવિમેધ પામ્યા, પાતાના શરીરની પણ ભાવી એવીજ
'