________________
* * *
*
*
*
કરે છે જેથી તપઆદિ કરવાથી શરીરબળ નિર્બળ થાય છ ધૃતિબળને લઈ પરિષહ ઉપસર્ગાદિથી પરાભવ પામતા નથી ,
આ પ્રમાણે પાંચ પ્રકારની તુલના કરીને પોતાની તે માર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતા જણાતાં સ્થવિરકલ્પને ત્યાગ કરી જિનકલ્પને માર્ગ સ્વીકારે છે. તેઓ કઈ વખતે એકથી વધારે પણ સાથે હોય છે. સાધુના વેષ તરીકે રજોહરણ મુહપત્તિ રાખે છે. અમુક જ જાતને રજોહરણ રાખવે તો આગ્રહ નથી. મયુર પિચ્છને પણ હરણ હેય છે. પરંતુ બહેળે ભાગે ઉનને જ હેય છે. ત્રીજી પિરસીએ-ત્રીજા પહોરે તેઓ ભિક્ષા કરવા નીકળે છે અને કરપાત્ર હોય તે હાથમાં લઈને ખાઈ લે છે, પાણી સાથે પી. લે છે. કેઈ વખતે પાણી વિના પણ ચલાવી લે છે. તેઓ નિત્ય એક વખત આહાર કરેજ તે નિયમ નથી. ઉપવાસ પણ કરે છે. પણ એક વખતથી વધારે વખત ભોજન લેતા નથી.રોગાદિ કારણે પણ તેઓ અપવાદ માર્ગ સ્વીકારતા નથી.
ઔષધ કરાવતા નથી. તેમ બીજાની પાસે સેવા પણ તેઓ કરાવતા નથી. વિહાર કરશે હાય લે પણ ત્રીજી પારસીએ બપોર પછી કરે છે. ગામની નજીક એક રાત્રી રહે છે, શહેર નજીક પાંચ રાત્રી રહે છે. પરીષહ અને ઉપસર્ગો સહન કરે છે. ઘણી વખત એકાદી વિચરે છે. ઘણેભાગે મૌનપણેજ ફરે છે કોઈ પ્રસંગે ધર્મોપદેશ પણ આપે છે. જમીન ઉપર ઉત્કટિક આસને બેસે છેસુવાને માટે જમીન અને
૧૦