________________
૧૪૪
હવે તેમની પાસે પુસ્તકે હાતાં નથી તેથી બધું જ્ઞાન તેમને માટેજ હોય છે. ૩
ચાથી એકત્વ ભાવનાને તેઓ કેળવે છે. પ્રથમ સાધુના સમુદાયમાં રહેવા છતાં પણ તેનાથી અલગ હાય તેમ પરસ્પર આલાપસ લાપ કરવા, અન્યા અન્ય કથા પ્રશ્નધ કરવા. આદિ ધ કરે છે. આ પ્રમાણે બાહ્ય-ઉપરથી મમત્ત્વ ત્યાગે છે અને દેહ ઉપધિ આદિ અભ્યતર મમત્વને પણ આત્માથી ભિન્ન નણીને છેવટે તેના ત્યાગ કરે છે. આ પ્રમાણે એકત્વ ભાવના કેળવ્યાથી જ ગ્લામાં વનામાં સ્મશાન આદિસ્થળે એકલા રહેવાના પ્રસંગ આવે છે ત્યારે તેમને તે વિષે જરાપણુ બેચેની જેવું કે અણુગમતું લાગતું નથી. પણ એકાંતવાસ તેમના જ્ઞાન ધ્યાનના વધારામાં મદદગાર થઈ પડે છે. ૪ પાંચમી ખળ ભાવનાની તેએ તુલના કરે છે કેળવે છે. આ ભાવના કેળવવાની મુખ્ય જરૂર એ છે કે જંગલમાં, ટાઢ, તાપ, વર્ષાની ઠંડી સહીચ્યાદિમાં અને તેમાં પણ નાના પણ અભાવ હાય તેવી સ્થિતિમાં તેમને રહેવું પડે છે. એટલે અત્યારના વખતના માટા કસરત બાજ સેન્ડાના જેવા તેઓ પેાતાના અવયવાને હૃદ્ધ અનાવે છે, જેને લઇને તેઓને ટાઢ તાય કે સરદીની જાપણુ અસર થતી નથી, એટલે જિન કહુપી સાચુંએનું શરીર ખળ ખીજા કરતાં અહુજ મજ્બુત હોય છે તે સાથે મનેમળ પણ મજમુત