________________
૧૪૧
ગીતાર્થ હાવા એઇએ, એટલે સૂત્રઅર્થના રહેણ્યના જાણુકા૨ હાય તેની નિશ્રાએ અનેક સાધુએ વિચરી શકે છે. સાધુઓ પહેલે પાહાર નવું ભણે, ખીજે પહેા૨ે તેના અર્થ વિચારે. સશક્ત સાધુ દિવસમાં એકવાર ભાજન કરે, ગ્લાન, ખાળ, વૃદ્ધ અને વધારે અભ્યાસ કરનાર એકથી વધારે વાર પણ નિર્દોષ આહારાદિ કરી શકે છે. ઉનાળા કરતાં શીયાળામાં અને શિયાળા કરતાં ચામાસામાં વિશેષ પ્રકારે તપશ્ચર્યા કરવી જોઈએ. ચેામાસામાં મજબુત બાંધાત્રાળો સાધુઓએ ઘી દુધઆદિ વિકૃતિના ત્યાગ કરવા જોઇએ. એ વખત પ્રતિક્રમણ નિત્ય કરવું અને શત્રે સ્વાધ્યાય કરી ધ્યાન કરવું જોઇએ. આપસઆપસમાં ભણુવું અને ભણાવવું. દિવસ રાત્રિના મોટા ભાગ નવીન જ્ઞાનના અભ્યાસ, સ્વાધ્યાય અને ધ્યાનમાં નિર્ગમન કરવા જોઇશે.
સાધુ અને સાધ્વીઓાના આચાર પ્રાયે સરખા છે. વિશેષમાં સાધ્વીઓને સાધુ કરતાં ઘેાડાં વધારે વજ્રો રાખવાં પડે છે. એક માસ પને બદલે અમે મહીનાને તેમને માસકલ્પ હોય છે. એ મહીના પછી તેમણે અવશ્ય વિહાર કરવા જોઈએ, જ્યાં સુધી ચાલવાની શક્તિ હાય ત્યાંસુધી એક સ્થળે બીજું ચામાસું ન કરવું. ત્રણ સાધ્વીથી ઓછી સાધ્વીઓએ વિહાર ન કરવા. સાધ્વીઓએ સારા મનુષ્યની વસ્તીવાળા ગામમાં રહેવું જોઇએ. સાધુએ તે જગલમાં પણ રહી શકે છે. વૃક્ષની નીચે પણ રાની સેટ કરી શકે