________________
૧૩૦
લાયક પદાર્થને પ્રકાશી શકતું નથી. ઉપાયથી ઉપેયની પ્રાપ્ત કરવા ચેાગ્યની પ્રાપ્તિ થાય છે. આ બુધ્ધિમાનેા ! તમે સદ્ઉપાયમાં મહાન આદર રાખેા. આત્મચિંતન મુકવા જેવા ખીજે કાઈ સારે ઉપાય નથી, પણ આ ઉથાય માહુના પાશમાં સપડાયેલા જીવાને પ્રાપ્ત થવા ગુશ્કેલ છે.
આત્મસિદ્ધિનાં માઘસાધના.
ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, સતાષ, તત્ત્વદર્શન અને એકાંતવાસ આ બાહ્ય સાધના આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં ઉપયાગી છે. શુદ્ધ આત્મધ્યાન એ અતરંગ સાધન છે.
આત્મસ્વરૂપ પ્રગટ કરવા ઇચ્છતા સાધકના ઉત્સાહ એટલા બધા પ્રબળ હાવા જોઇએ કે કાંતા કાર્યસિદ્ધ કરૂંછું અને કાંતા દેહને નાશ થાય છે. મતલબ કે દેઢુના નાશ થાય તે પણ પેાતાના ઉત્સાહને નમળેા પડવા ન આપે. નિશ્ચય પણ તેના તેટલેાજ દઢ હાય છે કે સ`સ્વના ભાગે પણ તે કાર્ય સિદ્ધ કરવા પુરૂષાર્થ કરે છે. ધારેલ કા સિદ્ધ ન થાય ત્યાં સુધી તે ખીજું કાર્ય હાથ ધરતા નથી, અને જંપીને નિરાંતે સુતા પણ નથી, સેંકડા વર્ષો વીતી જાય પણ કાર્ય સિદ્ધ કરવાની તેની ધીરજ ખુટતી નથી, અનેકવાર નિશશા મળે છતાં તે કાર્યને છેડતા નથી, પણ જરૂરીયાતવાળાં સાધનાના સંગ્રહ કરીને ફરી પાછે પુરૂષાર્થ શરૂ કરે છે, જ્યાં જ્યાં પોતાની ન્યુનતા જણાય ત્યાં ત્યાં