________________
૪૭
જે જે ઉદયિક ભાવે લાવી આપે છે તેમાં આશક્ત બનીને તદાકાર રૂપે પરિણમી તેને અનુભવ લે છે, એ અનુભવ લેવામાં રાગદ્વેષ કરે છે, એ પરવસ્તુને સંગ્રહ કરે છે, તેને પિતાની માને છે, તે મમત્વને લીધે કેઈને આપતા નથી, કેઈ બળાત્કાર લે છે તે તેની સાથે મરવું કે મારવું તેવી પ્રવૃત્તિ કરે છે. આવા વખતે મેહ રાજાના મિથ્યાત્વાદિ સુભટે આવીને તેને વિશેષ પ્રકારે કર્મોથી બાંધે છે, ભક્ષાભક્ષ ખાવા પીવા માટે લલચાવે છે, ગમ્યાગમ્યમાં પ્રવૃત્તિ કરાવે છે અર્થાત દારૂ માંસ અને બીજી અભક્ષ વસ્તુઓ ખાય છે, વેશ્યા પરસ્ત્રી આદિની સાથે ગમન કરે છે, પોતાની સ્ત્રીમાં આશક્તિ ખુબ રાખે છે, વિષયો મેળવવા જીવોની હિંસા કરે છે, જુઠું બોલે છે, ચેરી કરે છે, ધન ધાન્ય જમીન સેનું રૂપું આદિનો સંગ્રહ કરે છે. આવા વખતે ક્રોધ માન માયા લેભ આદિ મેહ રાજાના સુભટે તેને ઘેરી લે છે. પિતે આત્મા છે એ ભાન ભૂલ્યો હોવાથી હવે દેહને આત્મા માને છે, જ્ઞાન દન ચારિત્રાદિ ગુણે તેના છે તેને બદલે કોધી, માની, કપટી, લેભી, રાગી, દ્વેષી તે બને છે તેને પોતાના ગુણે માને છે. પછી તે શરીર તથા મનને અનુકૂળ લાગે તેવાં પાંચ ઈન્દ્રિયેના વિષમાં પ્રવૃત્તિ કરે છે, તે ઈષ્ટ અને અનુકૂળ હોય તે ખુશી થાય છે. પ્રતિકૂળ હાય તે નારાજ થાય છે, કેષ કરે છે, સહેજ સાજમાં અભિમાન કુરે છે, માન પાનની હવે તેને બહુજ કિંમત