________________
તથી જ તે બંધાય છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું બર– બર જાણવું તેને જ્ઞાનીઓ જ્ઞાન કહે છે. જાણવું કહે છે.. અને રાગદ્વેષ મદ કોધાદિ સહિત જાણવું તેને વેદ-અનુભવવું કહે છે. અર્થાત તે જાણવામાં રાગદ્વેષ કરવો તે વેદવું - અનુભવવું છે.
દ્રવ્ય તેવા પર્યાય. અજ્ઞાનમાં જ્ઞાન પર્યાય નથી અને જ્ઞાનમાં અજ્ઞાન . પર્યાય નથી. લેઢામાં સેનાના પયોય નથી અને સેનામાં લેટાના પર્યાય નથી. પર્યાય અને પર્યાયવાળે તેમાં અભેદ. સંબંધ છે. લેઢાના પર્યાય લોઢામાં રહે છે અને સેનાના પયોય સોનામાં રહે છે, તેમ જ્ઞાનના પર્યાય જ્ઞાનમાં રહે છે, અજ્ઞાનના પર્યાય અજ્ઞાનમાં રહે છે. તેવી રીતે અજ્ઞાનથી થવા વાળે બંધ જ્ઞાન થવાથી થતું નથી. જ્ઞાની છે તે. જ્ઞાનના પર્યાયવાળે છે તે પાપને બંધ કરતે નથી, અજ્ઞાની. અજ્ઞાન સ્વરૂપવાળા પર્યાય વાળે છે માટે તેને બંધ થાય છે. પાપ બંધમાં અજ્ઞાન કારણ છે, જ્ઞાન નહિં. તેથી અજ્ઞા- . નીને પાપને બંધ થાય છે જ્ઞાનીને બંધ થતા નથી. ઉદય આવેલાં કર્મો જ્યારે પિતાના સ્વભાવ પ્રમાણે સુખ અથવા દુઃખ હાજર કરે છે–આપે છે ત્યારે જ્ઞાની તેના સ્વરૂપને જાણે છે. અને જે તે સ્થાને અજ્ઞાની હોય તે તેને ભગવે. છે તેમાં રાગદ્વેષ કરે છે. તેથી જ્ઞાની કર્મ બાંધતે નથી અને અજ્ઞાની કર્મ બાંધે છે. સુખ દુઃખ એ કર્મનાં ફળે.