________________
વિષયે સુખ દુખ આપતા નથી.
અચેતન એવા પાંચ ઇન્દ્રિયોના વિષયો આ જીવને કોઇ પણ સુખ દુખ દઈ શકતા નથી. પણ જીવ પોતાની કલ્પના -વડે માની લે છે કે આ વિષયે મને દુખ દે છે. અને આ વિષયે મને સુખ આપે છે. રૂપ રસ ગંધ શબ્દ સ્પશે એ
ઈન્દ્રિયના વિષયો છે તે અચેતન છે, તે ચેતન - આત્માને સુખ દુઃખ આપી શક્તા નથી, છતાં અજ્ઞાની જીવ વિક-કલ્પનાઓ વડે તેમાં સુખ દુઃખ આપવાને આરેપ
સંકલ્પથી ઈષ્ટા નિષ્ટ થાય છે, * બુદ્ધિથી સમજી શકાય તેવા દ્રવ્ય ગુણ પર્યાયે સંકલ્પ કર્યા વિના આત્માને ઈષ્ટ કે અનિષ્ટતા માટે થતા નથી. કોઈ પણ દ્રવ્યના ગુણ કે પર્યાયમાં મારા પશુને કે પારકા પણને, સારાપણાને કે બેટાપણાને, સુખદાઇતાને કે દુઃખદાતા પણને સંકલ્પ ઉઠે કે તરત જ તેમાં અથવા તે માટે થતા કે કરાતા રાગદ્વેષથી જીવનું ઈષ્ટ કે અનિષ્ટ થવાનું જ. જે તે સારા કે નઠારા દ્રવ્ય ગુણપર્યાયમાં જરા પણ તે નિમિત્તે સંકલ્પ વિકલ્પ નજ ઉઠે-નજ કરે તે તેનાથી તે નિમિત્તે જીવનું ભલું કે બુરું થતું નથી. તેથી નિશ્ચય થાય છે કે જીવના ઈષ્ટ કે અનિષ્ટ થવામાં સંક૯પ વિકપ જ કારણ રૂપ છે.