________________
પ્રથમ આત્માના શુદ્ધ સ્વરૂપને જાણને પછી કર્મક્ષય કરવા તપ કરે જોઈએ, આત્મતત્વનું જ્ઞાન કરીને વીતરાગ દેવેએ બતાવેલ પવિત્ર સંયમ માર્ગ પાળવા કે આદરવા વડે કર્મની નિર્જરા થાય છે આત્મસ્વરૂપના જ્ઞાનવિના સંયમ આદરવા કે પાલવાથી પણ કમની નિર્જશ થતી નથી, તેમજ આત્મસ્વરૂપનું જ્ઞાન કરીને પણ સંયમ ન પાલવાથી કર્મની નિર્જરા થતી નથી. સકામનિર્જ કરવામાં આત્મજ્ઞાન અને સાથે પવિત્ર સંયમ પાળવાની જરૂર છે, તે બન્ને સાથે રહેવાથી કર્મની નિર્જરા થાય છે.
લેકચાર કે જે ગાડરીયા પ્રવાહ જે કેટલેક ભાગે હોય છે તેને ત્યાગ કરી આત્મતત્વના આચરણમાં આદરવાળા રહી સંપૂર્ણ સંયમવાન્ગી કર્મોની નિર્જરા કરે છે. જે કેન્નર આચાર જ્ઞાની પુરૂષને ઉપદેશેલે છે અને આત્મમાર્ગને અનુકૂળ છે તેને ત્યાગ કરીને જે ગાડરીયા પ્રવાહ રૂપ લેકાચારનું આચરણ કરે છે તેને નિર્જરામાં કારણરૂપ સંયમ નાશ પામે છે. જે પવિત્ર ચારિત્રનું આચરણ કરે છે છતાં વાસ્તવીક રીતે નિશ્ચય વ્યવહારરૂપ જ્ઞાનીઓના અપેક્ષાવાદમાં શ્રદ્ધા કરતા નથી તેની આત્મશુદ્ધિ થતી નથી. શુદ્ધિ ન થવાનું કારણ એ છે કે પવિત્ર વર્તન સાથે જ્ઞાનની પણ જરૂર છે તે સાથે દર્શનરૂપ શ્રદ્ધાની પણ જરૂર છે. એકલા જ્ઞાનથી એકલા દર્શનથી કે એકલા ચા