________________
૧૨૨
અને દર્શીન સ્વભાવે બધા પદાર્થ ને જોશે, જે બધા પદાર્થને જાણે અને દેખે તે સજ્ઞ અને સર્વદર્શી કહેવાય. જો મેરૂ આદિ પદાર્થોના સામાન્ય વિશેષ સ્વભાવને આત્મા ન જાણે તેા આત્મા જ્ઞાન સ્વભાવ કહેવાયજ નહિ. તેથી એ વાત સિદ્ધ થાય છે કે આત્મા જ્ઞાન સ્વભાવ હોવાથી સર્વજ્ઞ અને સદશી છે. બધું જાણે અને બધું દેખે છે સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી આત્માને કેવળ જ્ઞાન છે. તે કેવળ જ્ઞાનથી સામાન્ય પદાર્થની માફક આત્મા ભૂતકાળમાં થઇ ગયેલા, વ માનકાળમાં ગમે તેટલા દૂર પદાર્થ હાય- યા સૂક્ષ્મ હાય અને ભવિષ્યમાં તે પદાર્થોના પાયામાં જે વિશેષ ફેરફાર થવાના છે તે સર્વ વિશેષને પણ જાણે છે. એટલે દેશ, કાળ અને ભાવથી જે જે પદાર્થો-દ્રવ્ય દર કે નજીક રહેલા હાય તેનું પણ સ્પષ્ટતાથી વિશેષ જ્ઞાન આત્માને
થાય છે.
અધાતિ ક ના ક્ષયથી મેાક્ષ.
આ કેવલજ્ઞાની શુલ ધ્યાન રૂપ શસ્ત્ર વડે વેદની, આયુષ્ય, નામ અને ગાત્રકમાં એ ચારે કર્મને એકી સાથે છેઢીને નિર્વાણ પામે છે.
જ્ઞાનાવરણ, દનાવરણ, માહનીય અને અંતરાય એ ચાર ઘાતિકમ કહેવાય છે કેમકે તે કર્મો આત્માના ગુણના ઘાત કરનારાં–દખાવી રાખનારાં છે તે ચાર કન