________________
૧૨૪
જઈને રહે છે. આ આઠે કર્મા આત્મ પ્રદેશથી સદાને માટે છુટા થાય તેને મેાક્ષ કહે છે.
વ્યવહાર દૃષ્ટિએ શુલ ધ્યાન કોના નાશ કરે છે, કેવલ જ્ઞાન ઉત્પન્ન કરે છે અને મેાક્ષ પણ પ્રાપ્ત કરે છે. એમ કહેવાય છે. નિશ્ચય દૃષ્ટિએ તે આત્માને કર્મ લાગતાંજ નથી. એટલે નવીન મેાક્ષ પ્રાપ્ત થતું નથી. આત્મા મેક્ષ સ્વરૂપજ છે એટલે કર્મોના નાશ અને મેાક્ષ પ્રાપ્તિ થતી નથી, આ કથન અપેક્ષાએ ચેાગ્ય છે.
કર્મો દૂર થયા પછી રાગદ્વેષાદ્દિની ઉત્પત્તિ થતી નથી તેથી કર્મો જવા પછી આત્મા શુદ્ધજ બન્યા રહે છે. કર્મના સંગ અને રાગદ્વેષાદ્ધિ આત્માની સાથે નિત્યપણે જોડાયેલાં નથી. અર્થાત્ આત્મા અને કર્મના અભેદ સબંધ નથી પણ સંચાગ સબધ છે અને તેથીજ કર્મો આત્માથી દૂર થઇ શકે છે. .
મુકતાત્મા સંસારમાં આવતા નથી,
માક્ષ અવસ્થાને પ્રાપ્ત થયેલ અને અવ્યાબાધ (કદી નાશ ન પામે તેવાં અને ખાધા પીડા વિનાના સુખમાં મગ્ન આત્મા કરીને સંસારમાં આવતા નથી. ખરી વાત છે કે સદા સુખદાઈ સ્થાનનેા-પટ્ટુના ત્યાગ કરીને દુઃખદાઇ સ્થિતિના કાણુ સ્વીકાર કરે ?
અર્થાત્ કાઇજ નિહું શરીરના કારણભૂત કર્મો નાશ પામવા પછી તે સિદ્ધ આત્મા ફ્રીને શરીર ગ્રહણ કરતા