________________
૧૧૨
પિતામાં–આત્મામાં જ્ઞાન છે એ બથા પ્રત્યક્ષ અનુભવે છે. જે જ્ઞાનના અનુભવ વિનાના છે તેને પદાર્થનું જ્ઞાન થતું નથી. જ્ઞાન અમૂર્ત આત્માને ગુણ હોવાથી અમૂર્ત છે. ઈન્દ્રિયથી પ્રત્યક્ષ તેને અનુભવ થતું નથી છતાં હું જાણું છું” ઈત્યાદિ પિતાના અનુભવથી તે બરાબર અનુભવાય છે. જેને જ્ઞાનને અનુભવ હોય છે તે જ જ્ઞાન દ્વારા અન્ય પદાર્થોને જાણી શકે છે.
જ્ઞાન પ્રત્યક્ષ થતું નથી? કેટલા એક સંપ્રદાયવાળા જ્ઞાનને પ્રાક્ષ નથી માનતા પણ પરોક્ષ માને છે, તેઓએ જાણવું જોઈએ કે ભલે તમે જ્ઞાનને પક્ષ માને, પણ જે તે પક્ષ જ્ઞાન વડે વિષયને બાધ તમને થાય છે તે તે પક્ષ જ્ઞાન વડે આત્માને બેધ શામાટે ન થઈ શકે? અર્થાત્ તે પક્ષ જ્ઞાન વડે તે જ્ઞાનની પણ પ્રતીતિ શામાટે ન થાય? થવી જ જોઈએ. જે જ્ઞાન વડે પદાર્થ જાણી શકાય તે જ્ઞાન વડે જ્ઞાની-જ્ઞાનવાનું શા માટે ન જાણું શકાય? જે દવા વડે ઘટ પટાદિ પદાર્થો પ્રકાશીત થાય છે તે દીવા વડે તે દી બરાબર શામાટે ન દેખાય? દેખાવો જ જોઈએ.
જે મનુષ્ય જાણવા ચોગ્યને જાણે છે તે જાણવાવાળાને બહારનાં બીજાં કઈ બંધને નથી કે કોઈ બાંધનાર પણ