________________
૧૧૬
મેાક્ષ અધિકાર. ૭
અંધનાં કારણુ ખંધ થતાં આવતાં કર્મા સર્વથા અધ થાય છે અને નિરા વડે પૂર્વનાં બાંધેલાં કર્મ આત્માથી સદાને માટે અલગ થાય છે. તે સ્થિતિને માક્ષ કહે છે. આ મેાક્ષમાં સદાને માટે જ્ઞાનના પ્રકાશ પ્રકાશતાજ રહે છે અને જન્મમરણા સદાને માટે અધ થાય છે. આ મેાક્ષ પ્રાપ્ત થયાં પહેલાં આ છેલ્લા મનુષ્યના દેહમાં રહેતાં જેમ અંધકાર દૂર થતાં આકાશમાં પ્રકાશ સ્વરૂપ દૈદીપ્યમાન સૂર્ય ઉદય પામે છે તેમ જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, છે. માહનીય અને અંતરાય એ ચાર કર્મના ક્ષય થતાં કેવલ જ્ઞાન ઉદય પામે છે. પ્રગટ થાય છે. જેમ અંધકાર સૂર્યના પ્રકાશનું પ્રતિબંધક છે તેમ જ્ઞાનાવરણાદિ ચાર કર્મો કેવલ જ્ઞાનાદિ આત્મગુણના પ્રતિષધક છે. અંધકાર દૂર થતાં સૂર્ય પ્રકાશી રહે છે તેમ જ્ઞાનાવરણાદિ દૂર થતાં કેવલ જ્ઞાનાદિ ચાર ચુણા પ્રગટે છે.મેલથી મલિન થયેલા રિસામાં કાંઇ પણ રૂપ-પ્રતિષિંખ દેખાતું નથી તેમ જ્ઞાનાવરણાદિ કર્મોથી મલિન આત્મામાં કેવલ જ્ઞાનાદિ ગુણે! પ્રગટ થતા નથી. જ્ઞાનાવરણુ, દેશનાવરણ, મેાહનીય અને અંતરાય આચારક સાથે નાશ પામે છે અને તેને લઈને યાગીને અનંતજ્ઞાન, અનંતદ્દન, અનંત આનંદ અને અનંત વીર્ય –શક્તિ આ ચારગુણા સાથે પ્રગટ થાય છે. જેમ વા
www