________________
૧૧૪
છે. દુ:ખથી ભય પામેલા મનુષ્યા જેમ દુ:ખનાં નિમિત્તોના રાજી ખુશીથી ત્યાગ કરે છે, તેમ આત્મતત્ત્વમાં સુખ માનનારા મનુષ્યા વિષયેાને દુ:ખદાઇ જાણીને રાજીખુશીથી ત્યાગ કરીદે છે. સેનાને ક્ષુદ્ધ કરનાર જેમ શુદ્ધ સુવર્ણ મેળવે છે અને લેાઢાને શુદ્ધ કરનાર શુદ્ધ લાહુ મેળવે છે તેમ જ્ઞાનને શેાધનાર જ્ઞાન મેળવે છે અને અજ્ઞાનને શેાધ નાર અજ્ઞાન મેળવે છે. આરિસાની અંદર મનુષ્યાદિની સંગતથી તેવું પ્રતિબિંબ દેખાય છે તેમ નિળ થતન્યમાં કર્મની સામતથી પ્રતિબિ રૂપે માહુ દેખાય છે. દર્પણુ શુદ્ધ હાય છે તેમાં વાસ્તવિક રીતે પ્રતિમિમ હોતું નથી છતાં તે દર્પણુની નજીકમાં કઇ મનુષ્ય પશુ પક્ષી કે વસ્તુ સામી આવવાથી તેમાં તેવું પ્રતિબિ ંબ પડે છે, તેમ તાત્ત્વિક દૃષ્ટિએ આત્મા નિર્મળ છે પણ સ ંચાગ સંબંધે કની ઉપાધિ આવવાથી તેના સંગથી આત્મામાં માહુ ઢેખાઇ આવે છે. વાસ્તવિક રીતે આત્મામાં તેવું કાંઇ નથી અને માહુ એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ પણ નથી, તે તે ૬શુમાં પડેલા પ્રતિબિંબની માફક આગ તુક છે; ખાદ્વારથી આવેલ છે, જે આવે છે તે જઇ પણ શકે છે.
વાસના તેવું ફળ.
જો આ જીવને ધર્મ વડે વાસિત કરવામાં આવશે તા જીવ ધર્મમાં પ્રવૃત્તિ કરશે, પાપમાં પ્રવૃત્ત નહિ કરે, પણ જો તેને પાપ વડે વાસિત કરવામાં આવશે તે તે