________________
૧૧૩
કેમ ન જાણે? પ્રકાશવા લાયક પદાર્થોને જુવે છે પણ પ્રકાશ કરનારને જેતે નથી એ ખેદની વાત છે. અર્થાત્ એ કહેવું તે આશ્ચર્ય ભરેલું છે.
પરમાત્મ સ્વરૂપ જાણવા ગ્ય છે તેને જાણવા ગ્ય લક્ષ રૂપે જાણીને તે લક્ષ્યથી પાછા ફરીને લક્ષ રૂપે શુદ્ધ આત્માને રાખીને તેનું ધ્યાન કરવું તેથી કર્મોને નાશ થાય છે. પ્રથમ પરમાત્માનું ય રૂપે-જાણવા ગ્ય રૂપે જ્ઞાન કરીને, તેને જે જ પિતાને શુદ્ધ આત્મા છે એમ ધારીને, પછી પોતાના શુદ્ધ આત્માને શેયરૂપે રાખીને તેને અનુભવ કરે. આ અનુભવથી કર્મને નાશ થઈ આત્મજ પરમાત્મા રૂપે થઈ રહે છે. સાધ્ય સિદ્ધ થયા પછી આલંબન મૂકી દેવું જોઈએ. મોટા વાસણમાંથી કડછી વડે ભેજન બાહાર કાઢ્યા પછી છેવટે તે કડછી મૂકી દેવામાં આવે છે તેમ ઈન્દ્રિય અનાદિકની તથા દેવ ગુર્નાદિકની સહાયથી આત્માને જાણીને તે જાણવાનાં હથીયારે-આલંબને મૂકી દેવાં. ભેજનરૂપ કાર્ય થઈ રહ્યા પછી કડછીને પકડી રાખવી તે જેમ નિરર્થક છે તેજ ઈન્દ્રિય મન અને પરમાત્માદિ સહાયકની મદદથી આત્માનું સ્વરૂપ જાણી જોઈ અનુભવી લીધા પછી તેના સહાયકો-આલંબનેને પકડી રાખવાની જરૂર નથી, - ભેજનની ઈચ્છાવાળાને ઈષ્ટ ભજન મળવાથી જેમ આનંદ થાય છે તેમ આત્મ દષ્ટિવાળાને આત્મતત્વની પ્રાપ્તિ થતાં આનંદ થાય છે. જ્ઞાનીઓને પ્રેમ અવિનાશી હોય