________________
ત્યાગી થાય છે તેને વ્યવહાર પરાયણ લેશ પૂજે છે, પણ જે અંદરથી—ભાવથી ત્યાગી થયે છે, મિયાથી પાછ હોય છે. તે તત્ત્વજ્ઞ ટકા વડે—ગાભિલાષી જીવા વડે પૂજાય છે. વ્યવહારન લેાકા વ્યવહાર પરાયણને અધિક માને છે, તત્ત્વજ્ઞ લેક તત્વજ્ઞ પુરૂષામાં અમ્રિતા જોવે. છે અને તેના પ્રમાણમાંજ તેના તરફથી લાભ મેળવી શકે છે.
જે મનુષ્ય દ્રષ્ય માત્રથી-વ્યવહારે ત્યાગી થયા છે તેને આવતાં કર્મ બધ થવારૂપ સવર થતા નથી પણ જે ભાવથી નિવૃત્ત થયા છે-પાછે. હયા છે તેને નિશ્ચયથી કર્મના સંવર થાય છે-આવતાં કર્માંત્ર ધ થાય છે.
આ પ્રમાણે વસ્તુ તત્ત્વના પરમાર્થને સમજીને વ્યવ્રુન્ હારે-દ્રવ્યથી મન વચન શરીર વડે નિવૃત્તિ કરીને—ત્યાગી થઇને સર્વથા આવતાં કમા અટકાવવા માટે ભાવથી—અ - તની લાગણીથી નિવૃત્તિ પરાયણ થવુ.
દ્રવ્યથી વિષયાની નિવૃત્તિ કરતાં ભાવથી નિવૃત્તિ કરવી તે ઉત્તમ છે. પણ કેવળ ભાવથી નિવૃત્તિ કરતાં સર્વથા સાંવર થઈ શકતા નથી માટે વ્યવહારે દ્રવ્યથી મન વચન કાયાએ નિવૃત્તિ કરવાની પણ જરૂર છે. મેાક્ષ પ્રાપ્તિમાં વધતી મુખ્યતા નથી.
શરીર, જય રૂપ હાવાથી જેમ. આત્માથી જુદું છે તેમ સાધુઓનાં ચિન્હ વેષ, પણ જડ રૂપ ડાવાથી આત્માથી ભિન્ન છે, માટે તત્ત્વ દષ્ટિએ શ્વેતાં લિંગસાધના વેષ તે