________________
સાંભળવામાં આવતાં નિંદા કે સ્તુતિનાં વચના જીવને કાંઇ પણ નુકશાન કરતાં નથી, કેમકે તેના આત્માસાથે આઈ સ ંબંધ નથી, છતાં એ નિંદા કે સ્તુતિનાં વચના સાંભળી ને જીવ રોક કે હુ, દ્વેષ કે રાગ કરતા જીવને દુ:ખટાઈ આપ થયા વિમા તા નથી. નિદા સ્તુતિના સબધ શરીર કે ઇન્દ્રિયા સાથે થાય છે છતાં જીવ ફ્રાગટ તેમાં રાષ કે નાષ કરે છે.
આ સર્વ શુભાશુભ ઇન્દ્રિયેાના વિષયા રૂપ બહારનાં કારણા આત્માને મેહવા દાત્રને લઈનેજ સુખ દુઃખ કરનારાં થાયછે,જો મોહ ન હેાય તેા કાઇપણ પદાર્થ માં એવી તાકાત નથી કે જીવને સુખદુ:ખ આપી શકે.સુખદુ:ખમાં નિમિત્ત કારણ માહ છે. મેાહને લીધે જીવ જ્યારે તે તે પદાર્થોમાં રાગ કે દ્વેષ કરે છે ત્યારે તેનામાં સ્વપરનું જ્ઞાન—વિવેક જ્ઞાન જાગૃત હાતું નથી તેથી તે તે પદાર્થોને ઇષ્ટ કે અનિષ્ટ માનીને ઇષ્ટના સમૈગથી પાતાને મુખી અને અનિષ્ટના સંચાગથી. દુ:ખી માને છે. અથવા સુખી દુ:ખી થાય છે.
વાસ્તવિક રીતે વચન વડે કાઈ નિદાતા નથી તેમ સ્તવાતા-સ્તુતિ કરાતા નથી. કેમકે આત્મા વચનાતિત છે. વચનની શૈલીપાર છે. વચનમાં આવી શકે તેવ્સ નથી. છતાં માહના સંબંધથી જીવ એમ માની લે છે કે આણે મારી સ્તુતિ કરી અને આણે મારી નિંદા કરી. જો આ વચને તે ગ્રહણ ન કરે તે તેની અસર
P