________________
ce
સાધના યુવાનીમાં અનિષ્ટ લાગે છે. આ સમાં માહનીજ મુખ્યતા છે. ખરી રીતે પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટતા નથી.
આત્મા નિ`ળ છે. સ્વતઃમુખ સ્વરૂપ છે.
શંખ સ્વભાવથીજ નિર્મળ છે તેને શ્વેત-પેાળા કાણે અનાન્યા ? ક્રાઇએ નહિં. તેમ આત્મા પોતે સ્વભાવથીજ સુખ સ્વરૂપ છે, પવિત્ર છે, જ્ઞાનાદિ રત્ન ત્રયમય છે. તેને ખીજા તરફથી મદદ મળે તેવી કાંઇ પણ અપેક્ષા નથી. જરૂર નથી.
શંખ યા ચુનાનું ચુર્ણ કાની મદદ લઈને બીજાની ભીંત દીવાલ આદિને ઉજ્જવળ કરે છે ? અર્થાત્ કાઇની પણ મદદ-આશ્રય લીધા વિના પેાતાવર્ડ પાતેજ બીજાને ઉજ્વળ બનાવે છે. તેમ આત્મા પાતેજ પાતાની શક્તિથી પરદ્રવ્યને જાણે છે, જોવે છે અને સહ છે. બીજા પદાર્થોની મદદની તેને જરૂર રહેતી નથી, કેમકે તે જોવું જાણવું વિગેરે આત્માના સ્વભાવજ છે. માહ પોતાની સામતથી જીવને મલીન કરે છે. રાતાં પુષ્પા ઉજ્જવળ સ્ફટિકને શું લાલ નથી ખનાવતા ? અર્થાત્ બનાવે છે. આ લાલ પુષ્પની ઉપાધિ સ્ફાટિક રત્ન પાસેથી દૂર કરવામાં આવે તે સ્ફાટિક પાતાના ખરા સ્વરૂપમાં પ્રકાશે છે તેમ આ માહુને આત્મા પાસેથી દૂર કરવામાં આવે તે આત્મા પેાતાના નિમળ સ્વરૂપે પ્રકાશી રહે છે.