________________
પી.
વિપરીતતા જુવે છે. જેમ પાણી સાબુ આદિની સોબતથી કપક્ષને મેલ દૂર થાય છે અને લેકો તે કપડાને ઉજવળ રૂપે જુવે છે, તેમ સમ્યફ જ્ઞાનાદિના ગે બહારથી આવી મળેલા કર્મમળાદિ દૂર થાય છે ત્યારે આત્મા નિર્મળ થાય છે અને વિશ્વના છે તેને તેના ખરા સ્વરૂપમાં જાણી શકે છે.
અનાદિ સંસ્કાર, આ જીવ મિથ્યાજ્ઞાન દર્શન ચારિત્ર ત્રણને લાગણી પૂર્વક સ્વીકાર કરે છે પણ સ્વભાવથી નિર્મળ થયેલા સુવર્ણની માફક સમ્યફ જ્ઞાન દર્શન ચારિત્રને સ્વીકાર કરતે. નથી. નીચાણવાળા પ્રદેશ તન્ફ પાણીની ગતિ સહજથી વહ્યા કરે છે અથવા ઢળાવવાળા પ્રદેશ તરફ–અનુશ્રોતમાં જીને ચાલવું અનાદિકાળના અભ્યાસને લીધે સારું લાગે છે, સહેલું થઈ પડે છે પણ સામાપૂરે ચાલનારા છે તે વિરલા જ હોય છે. - નિરાગી બંધાતું નથી.
કાદવમાં રહેવા છતાં પણ શંખ કાળ નથી થાતે તેમ નિરાગી મનુષ્ય કારણસર દષવાળે આહાર ગ્રહણ કરે. અથવા સચિત્ત આહાર વાપરે તે પણ તે કર્મથી બંધાતે. નથી. ભુખ્યા રહેવા છતાં પણ રાગી મનુષ્ય પાપકર્મથી. બંધાય છે. જુઓ!તંદલીયે મચ્છ પોતે જાતે જીવને મારતે નથી તેમ ખાતે પણ નથી છતાં કષાયના દેષથી પાપ