________________
શરીરમાં ઇન્દ્રિયા ઉત્પન્ન થાય છે, તે ઇન્દ્રિયદ્વારા વિષ મહેણુ કરતાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, તે રાગદ્વેષથો જુના સહુ થાય છે, તે કર્મોના સગ્રહથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણુ કરવામાં અનેક દુઃખ પ્રાસ થાય છે, માટે દુ:ખ ભાગવવાની જેમની પ્રુચ્છા ન હોય તેમણે કષાયના ત્યાગ કરવા. કષાયા ત્યાગવાથી આવતાં કર્મ બંધ થાય છે, અને આવતાં કર્મ અટકવાથી પરિણામે માક્ષની પ્રાપ્તિ થાય છે.
જેને સજીવ નિર્જીવ કે મિશ્ર વસ્તુમાં રાગાદિ હાય છે, પછી તે ાગાદિ પ્રશસ્ત હોય કે અસ્ત્રશસ્ત હોય-સારા રાગાદિ હાય કે નઠારા હાય, તેથી સારા કે નઠારા પરિ ામ થાય છે. તે સારા પરિણામનું ફળ પુન્ય અને ખરાખ પરિણામનું ફળ પાપરૂપ આવે છે. આ બન્ને મૂળ પુન્ય અને પાપરૂપ પુગલનાં અનેલાં છે, મૂર્તિમાન છે અને સુખ દુઃખ
આપનાર છે.
સંસારી વાના એક આવા સ્વભાવ હાય છે કે પુત્ર શ્રી મિત્ર સ્વજન સંબધી આદિ સજીવ પ્રસ્તુ; વસ્ત્ર, ધન, સુવર્ણાદિ અજીવ વસ્તુ, અને સુવર્ણાદિ સહિત સ્રી આદિ તે મિશ્ર ઇત્યાદિ અનુકૂળ વસ્તુને પામીને તેમાં ામ કરે છે, ત્યારે પાતાને પ્રતિકૂળ શત્રુ, કાંટા, કાંશ, ટાઢ, તાપ, રાબ આદિમાં દ્વેષ કરે છે, આ ઇષ્ટાનટમાં રાગદ્વેષ કરવાનું રિણામ એ આવે છે કે તે નિમિત્તે જીવ પુન્ય શ્રાપના મધુ