________________
એટલે સભ્યજ્ઞાનાદિ ગુણે હું મને ઉત્પન્ન કરી આપું કે તેવા ગુણે નાશ , કે કોઈ માસ તે ગુણેને ઉત્પન્ન કરે અથવા તે ગુણેને નાશ કરે આ સર્વ આશાની મહાભિભૂત જીવેની કર્તાહર્તા પણની મિા ક૯૫નાઓ છે.
• ઈન્દ્રિયાના વિષયે જ્ઞાન દર્શન ચારિત્રને નાશ કરવા નથી તેમ નિરંતર સેવા કરાયેલ ગુરૂઆદિ તે જ્ઞાનાદિ ગુણેને કરતા નથી, આપતા નથી. પરિણામી જીવને તે ગુણે પિતાની મેળે પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને પર્યાય રૂપે વિનાશ પામે છે, પોતે પણ તે ગુણે કરી શકતું નથી. તેમ બીજો પણ કઈ વખત તેને નાશ કરી શકતા નથી. * ઇન્દ્રિયના વિષયથી જ્ઞાન દર્શન ચારિત્રને નાશ થાય છે અને ગુર્નાદિની સેવા કરવાથી જ્ઞાનાદિની પ્રાપ્તિઉત્પત્તિ થાય છે, આ વાત વ્યવહાર દષ્ટિએ બરાબર છે. તાત્વિક દષ્ટિએ તપાસતાં માલુમ પડે છે કે આત્મા
જ્યાં સુધી પરિણમી હોય છે–શુભાશુભ ઉપગે પરિણમે છે ત્યાં સુધી મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાનપણે પરિણામ પામ્યા કરે છે. આ પરિણામે પણ એક અપેક્ષાએ આત્માના છે. આમાં આત્માના નવીન ગુણે કઈથી આવતા નથી તેમ તેને નાશ પણ થતું નથી. આ ગુણને નાશ થાય તે આત્માને પણ નાશ થાય, કેમકે ગુણ અને ગુણીને અભેદ સંબંધ છે. વિભાવિક ગુણ દૂર થઈ શકે છે પણ સ્વભાવિક ગુણેને નાશ થતું નથી,