________________
કરે છે અને આ બંધના કારણે લાંબા વખત પતિ તે સંસારમાં પરિભ્રમણ કરે છે. " પુન્ય પાપનું ફળ મૂત્ત થઈ ભગવે છે.
તે પુન્ય પાપનાં સુખ દુખ રૂપ ફળ ભોગવવા જીવ મૂર્તિમાન થાય છે, કેમકે મૂર્ત કર્મનું ફળ પણ મૂર હોય છે તે અમૂર્ત આમાવડે ભાગવાય નહિં. ક પુટ્ટગલાજ વિકાર છે. તેમાં શબ્દરૂ૫ રસ ગંધ અને સ્પર્શે છે તેથી તે મૂર્ત છે–આકૃતિવાળાં છે. જેવું ઉપાદાન તેવું કાર્ય થાય છે. સુખ દુઃખનું ઉપાદાન દ્મરણ મૂર્ત હોવાથી સુખ દુખ રૂ૫ ફળ પણ ધૂર્ત છે. જે મૂર્તિ હોય છે તે મૂર્તિનું ફળ ભેગવે છે, એથી નિશ્ચય થાય છે કે મૂર્ત કર્મ ફળ ભેગવનાર સંસારી જીવ કંચિત્ કોઈ અપેક્ષાએ મૂર્તિન કહેવાય છે. આત્મા અમૂર્ત છે છતાં પુન્ય પાપે વશ કરે હોવાથી તે મૂર્ત થાય છે. જ્યારે તે પુન્ય પાપથી મુકત થાય છે ત્યારે તે અમૂર્ત-દેહ વિનાને થઈ રહે છે. વિકારી કર્મો આત્માને વિકારી જે કરી દે છે, છતાં પણ જેમ આકાશને વાદળ વિકારી બનાવે છે તે વાદળ જવાથી આકાશ પાછું સ્વચછ સ્વસ્વભાવમય થઈ રહે છે તેમ કર્મના વિકારો દૂર થતાં આત્મા નિર્મળ શુદ્ધ સ્વરૂપ થઈ રહે છે.
પુન્ય પાપનાં કારણે. - અહિંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ