________________
૯
- આંધીને નરકમાં જાય છે. શુદ્ધ સેનુ મેલની સાથે રહેવા છતાં પણ મેલથી લેપાતું નથી, તેમ વિષયાના સંગ હોવા છતાં, વિષયાના સંગમાં રહેવા છતાં જ્ઞાની વિષચાવડે લેવા નથી, જે મુનિ પોતે આહાર કરે છે, પકાવે છે, બીજા પાસે કરાવે છે અને કરનારની અનુમાદના કરે છે તે નિમિત્તે તે અપાય છે, પણ રાગદ્વેષ નહિ કરનાર નિરાગી મુનિ આહ્વારાદિ કરવા છતાં ખાતા નથી. સંયમના સાધનરૂપ શરીર ટકાવવા માટે ચેાગીને આહારસિદ્ધ કરવા પડે છે પરંતુ તે તમાં નિસ્પૃહ હાવાથી આહારાગ્નિ નિમિત્તે થતી હિંસાનું પાપ તેને લાગતું નથી, પશુ જો તે લેાજન આદિમાં તેને રાગ હાય તે અવશ્ય પાપના બંધ થાય છે. જો પર વસ્તુમાં રહેલા ઢાષાવર્ડ નિરાગી જીવ ખેંચાતા હોય તેા પછી તે જીવાની જ્યારે કેન્દ્રનાથી કયા સ્થાને શુદ્ધિ થાય ? અર્થાત નજ થાય. પણ તેમ નથી. જે મનુષ્ય દોષ કરે છે તે દોષના નિમિત્તે તે ખંધાય છે. કમ કાઇ કરે અને બીજે થાય એમ બનતું નથી. જે તેમ માનવામાં આવે તેા કોઇ કાળે કાઇના મેાક્ષ થાય નહિ. માટે નિરાગી આત્મા કર્માથી અધાતા નથી એ નિયમ ચાસ છે, નિસગી ચેાગી વિષચાને જાણવાથી અંધાતા નથી, જે તેમ ન હાયતા વાને જાણનાર કેવલીએ પણ બધાવા જેઇએ; પણ તે મંધાતા -નથી. જ્ઞાની સર્વ વ્યાને અગે છે પણ અનુભવતા નથી, -અજ્ઞાની સર્વ દ્રવ્યને જાણતા નથી પણ અનુભવે છે