________________
૪
છેદન ભેદન આદિ પ્રવૃત્તિ શરીરથી કરે યા ન કરે પણ તેલાદિની ચીકાશ તેના શરીર ઉપર હાવાથી ધળથી તે લેપાય છે–ખરડાય છે, તેમ મનુષ્ય જાતે આરભ કરે કે ન કરે તાપણુ રાગદ્વેષાદિ ખ ંધનાં કારણેાની હૈયાતિ તેનામાં હાવાથી જીવ અધાયા વિના રહેતા નથી. રાગદ્વેષ ન હાય તા ખધ થતા નથી.
પરમાર્થ દ્રષ્ટિએ આત્મા અરૂપ છે એટલે અરૂપિ આત્માને કાઈ મારી શકતું નથી તેમ જીવાડી પણ શકતુ નથી, કોઇ દુ:ખ આપી શકતું નથી તેમ સુખ પણ આપી શકતું નથી, કાઇ રક્ષણ કરતું નથી કે કાઇ પીડા પણ કરી શકતુ નથી, છતાં જીવ તેવા તેવા મારવાના જીવાડવાના સુખી દુ:ખી કરવાના પરિણામ કર્યાં કરે છે, આ પરિણામ વખતે આત્મજાગૃતિ હેાતી નથી તેથી આત્મ ભાનવિનાના આ જીવ આવાં પિરણામ કરીને નિરંતર વિવિધ પ્રકારનાં કુ આંધે છે,
સુખ, દુઃખ, જીવન, મરણ, રક્ષણ કે પીડન એ સ સામા જીવના બાંધેલા કર્મ માંથીજ પ્રગટ થાય છે છતાં, હું ખીજાને સુખી કરીશ, દુ:ખી કરીશ, જીવાડીશ કે મારીશ, રક્ષણ કરીશ કે પીડા કરીશ ઈત્યાદિ કરવાના અભિમાન વાળા જીવ તે નિમિત્તે તેવા તેવા પરિણામ પાતામાં ઉત્પન્ન કરે છે અને તે પરિણામેા નવીન કર્મ બંધન થવામાં કારગુરૂપ થાય છે.