________________
પ
નિશ્ચય દ્રષ્ટિએ આત્મા અપિ છે એટલે જેમ પિ ગાકાશમાં તલવાર મારવાથી આકાશ કપાતું નથી તેમ અરૂષિ આત્મા પણ મરતા કે કપાતા નથી, સુખી મી થતા નથી, તેને કાઈ અગ્રાવતું કે પીડા કસ્તુ નથી, છતાં વ્યવહાર દ્રષ્ટિએ કહેવાય છે કે અમુક મરી ગયા, અસુને મારી નાખ્યા, જીવાડયા, સુખી કર્યો કે દુ:ખી કર્યો, સુખી છે કે દુ:ખી છે, આ સર્વ વ્યવહારે મનાય છે.
સંસારી જીવને શરીરના સંખ ધથી કમ અરૂંધાય છે અને તે કર્મ દ્વારા વ્યવહાર દ્રષ્ટિએ જીવ મરે છે, સુખી દુ:ખી થાય છે. મરાય છે, જીવાડાય છે, સુખી દુ:ખી કરાય છે. એ બધું મને છે. કાઇ જીવ કોઈને કાંઇ આપતા નથી એ પણ અપેક્ષાએ ખરાખર છે, જે ક્રમાંથી આ કળા પેઢા થાય છે તે ક્રમે તે જીવે પાતેજ બાંધેલાં છે. તેમ માવતાં તેમાંથી સુખ દુ:ખ જીવન મરણુ પ્રગટ થાય છે. બીજા જીવા તેમાં નિમિત્ત કારણ થાય છે પશુ તાત્વિક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તે તે જીવ તેનાં પેાતાનાં કરેલાં કર્મોથીજ સુખી અને દુઃખી થાય છે. આ આપેક્ષા એજ કહેવામાં આવે છે કે એક જીવ ખીજા જીવને મારી કે જીવાડી શકતા નથી, સુખી કે દુઃખી કરી શકતા નથી. આ જીવમાં એટલી બધી અજ્ઞાનતા છે કે જેને લઈને તે માને છે કે હુંજ ત્રીજાને મારીશ, મેંજ ખીજને માર્યા,
6
'
મે અમુકને જીવાડયા, હું અમુકને જીવાડું છું, અથવા જીવા