________________
રૂપ નીક દ્વારા કર્મ આવીને જીવની અંદર રહે છે. આત્મા માં કર્મ લાવવા માટે ક્રોધાદિને ઉપયોગ કરવામાં આવે છે. જે ક્રોધાદિ રહિત જીવમાં કર્મ આવતાં હોય તે પછી કોઈ દિવસ કેઈપણું જીવની મુક્તિ થાય જ નહિ. - એક દ્રવ્યનાં પરિણામ તે બીજા દ્રવ્યનાં પરિણામ થતાં નથી. જો તેમ થાય તે સ્વપર દ્રવ્યની વ્યવસ્થા ટકી શકે નહિં. જ્ઞાનદર્શનઆદિ ચેતનના આત્માના પરિણામ છે અને અચેતનના–પુદગલ દ્રવ્યનાં રાગદ્વેષાદિ પરિણામ છે. ચેતનનાં પારણામ જડનાં થાય અને જડનાં પરિણામ ચેતનનાં થાય એમ કેઈ દિવસ બનતું નથી. જો તેમ બને તે કાતિ અને જડ થાય અને કાંતે બને જ્ઞાનાદિરૂપ ચેતન થાય, તે કઈ રીતે ઈષ્ટ નથી. કર્મથી બંધાયેલ આ ત્મા કર્મના પરિણામે કરીને રાગાદિ પરિણામ ઉત્પન્ન કરે છે પણ શુદ્ધ થયેલ મુક્ત આત્મા આવાં પરિણામે પણ પરિણમત નથી. તેને પોતાના શુદ્ધ સ્વરૂપે જ પરિણમી રહે છે. પરદ્રવ્ય તરફથી સુખી થવાની આશા કે દુઃખી થવાનો ભય જ્યાં સુધી આજીવ રાખે છે ત્યાં સુધી આશ્રવન માર્ગ તેના માટે બંધ થતા નથી. પર દ્રવ્ય સ્ત્રી, પુત્ર, પતિ, ધન, ધાન્ય, માન, યશ આદિથી સુખી થવાની આશા અને શત્રુ, રાગ, અપયશ વ્યાઘ, સિંહ, સર્પોદિથી દુઃખી થવાની લાગણું ઉત્પન્ન થવી; અનુકૂળતામાં હુર્ષ અને પ્રતિકૂળતામાં બેદ-શેક થ આ સર્વ રાગદ્વષની લાગણીઓ છે. આ લાગણીઓ કર્મને આવવાનાં કા