________________
કર્મબંધ અધિકાર 8. . . જેમ દુધમાં પાણી મળે છે, જેમ ઢામાં અગ્નિ મળે છે તેમ કોધાદિ કષાય અને મનવચન કાયાની શક્તિ વડે જે પગલે જીવે ગ્રહણ કર્યા છે તે આત્માના સર્વ પ્રદેશની સાથે મળીને રહે છે, તેને કર્મબંધ કહે છે. કર્મ પુદગલ રૂપ છે, તેમાં રૂ૫ રસ ગંધ સ્પર્શ વિગેરે છે. જે વખતે કમેને યોગ્ય પગલોની સાથે ક્રોધાદિ કષાય અને મનાદિ યોગોને સંબંધ થાય છે તે વખતે તે પુદગલે કર્મરૂપે પરિણમી જાય છે અને આત્મ પ્રદેશની સાથે એક રસ થઈને રહે છે, આને બંધ. કહે છે. આ બંધથી છવ કર્મને આધિન થઈ જાય છે.
આ બંધ ચાર પ્રકારે છે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. પ્રકૃતિબંધ એટલે કર્મને સ્વભાવ, ૧. સ્થિતિબંધ એટલે એ કર્મ ટકી રહેવા માટેની કાળની મર્યાદા–શુભાશુભ અધ્યવસાયથી ગ્રહણ કરેલાં કર્મનાં દલીયાં તે કેટલા વખત સુધી ભેગવવાં પડે તેનો નિશ્ચય ૨. કર્મનાં પુદગલોને શુભ કે અશુભ અથવા ઘાતિ કે અઘાતિપણાવાળો જે રસ તે રસબંધ ૩. સ્થિતિ તથા રસની અપેક્ષા વિના કર્મ પુદ્ગલેનારલીયાંનું ગ્રહણ કરવું તે પ્રદેશબંધ અથવા કર્મ અને આત્માના પ્રદેશો આપસમાં મળી રહે તે પ્રદેશને સમૂહ તે પ્રદેશબંધ. ૪. કર્મની સ્થિતિ, કમને રસ અને કર્મના પ્રદેશે– દલીયા એ ત્રણ બંધને જે સમુ