________________
ર
અનુભવ થાય છે. તેને ઇન્દ્રિયા જોઇ શકતી ન હેાવાથી તે ઇન્દ્રિયાતીત છે. પૂર્ણ સ્વરૂપ પ્રગટયા પછી તે જતું નથી. કેવળજ્ઞાન સિવાય ખીજી' આત્માનું સ્વરૂપ શું હાઇ શકે ? અર્થાત્ તે સિવાય ખીજું સ્વરૂપ નથી. ઇન્દ્રિયાની અપેક્ષા– મદદ વિના પેાતાને પેાતાના આધ થવા-અનુભવ થા અને તે પણ કાઇ વખત નાશ ન થાયતેમ ટકી રહેવા તે કેવળજ્ઞાન આત્માનું સ્વરૂપ છે.
રાગ અધન કર્તા છે.
જે મનુષ્યને આત્મા સિવાય અન્ય વસ્તુમાં જ્યાં સુધી એક અણુ જેટલા પણ રાગ છે ત્યાં સુધી પૂર્ણ સ્વરૂપ પ્રગટતું નથી, કદાચ તે આત્મસ્વરૂપને શાસ્ત્રોદ્વારા જાણતા હાય છતાં રાગાદિના કારણે તે પા! વડે મંધાયા વિના રહેતા નથી.
ઉત્કૃષ્ટ પુન્ય અધ.
જે મનુષ્ય પેાતાના આત્મ સ્વરૂપને મૂકીને પંચપરમેષ્ટિ –જે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ છે તેની સેવા કરે છે, તેના ગુણ ગાય છે તે ઉત્કૃષ્ટ-ઉત્તમ પુન્ય અશ્વ ખાંધે છે, પણ પેાતાના શુદ્ધ આત્માના ધ્યાન સિવાય ક`ના ક્ષય કરી શકતા નથી. આત્માથી અન્ય બધાં પરદ્રવ્યને દૂર કરીને આત્મતત્ત્વમાં રતિ-પ્રીતિ કર્યાં વિના આવતાં કમ રોકવાને કોઈ પણ સમથ થતા નથી. આ વાત