________________
૪૨
જે લાગણીઓ બીજી લાગણીના મળે દખાયેલી રહે, બીજી લાગણી વિદ્યમાન હેાય ત્યારે પ્રગટ ન દેખાય તે ઉપશમ છે. જેમ અગ્નિ કે દીવાદિકના પ્રકાશ. અગ્નિ ઉપર શખ નાખવાથી કે દ્વીવા ઉપર બીજી કાઇ વાસણુ આદિ વસ્તુ ઢાંકી દેવાથી તેના પ્રકાશ કે ગરમી દખાયેલી રહે છે પણ તેના નાશ થતા નથી, તેમ અમુક પ્રકારના ઉત્તમ પરિણામના ખળે કેટલીક કની પ્રકૃતિએ તે વખતે ઉદ્યયમાં આવી પેાતાના પ્રભાવ જીવને બતાવી નથી શકતી તે ઉપશમ ભાવ છે. મેાહનીય કર્મની પ્રકૃતિનાજ ઉપશમ ભાવ થાય છે, તેથી ઉપશમસમ્યક્ત્વ અને ઉપશમચારિત્ર પ્રગટે છે. દન માહુ અને ચારિત્રમાહ એ બન્નેને વિશુદ્ધ પરિણામે દબાવી શકાય છે. મનુષ્ય જેમ બીજા કામમાં પ્રવૃત્તિ કરતા હાય અને તેમાં આશક્ત હાય ત્યારે પેાતાની સારી કે ખરાબ આદતાને થાડા વખતને માટે જેમ ભૂલી જાય છે, તેમ સારા વિચારે કે સારા સહવાસના કારણે જીવ આ બન્ને પ્રકૃતિને દબાવી શકે છે, પણ તેના ક્ષય થયા ન હેાવાથી તેવી પ્રવૃત્તિ કે તેવા નિમિત્તના અભાવે અને તેની વિરોધી પ્રવૃત્તિકે વિરોધી નિમિત્તો આવી મળતાં પાછી. તે પ્રકૃતિએ સત્તામાંથી ખાદ્વાર આવીને પોતાના પ્રભાવ બતાવે છે એટલે આ ઉપશમ ભાવપણુ કર્મની પ્રકૃતિના અંગે હાવાથી તે ચૈતન્ય સ્વરૂપ નથી.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન,