________________
o
ભર્યો હાય છતાં બીજા પદાર્થને પેસવાના માર્ગ તેના અંદર રહે છે તેમ જીવાદિ પદાર્થ આ લેાકમાં એક બીજાની સાથે રહેલા છે. ખારિક પુદ્ગલેા ખીજાઓને અવકાશ આપે છે. પરસ્પર પ્રવેશ કરે છે. અન્યઅન્ય મળે છે, છતાં પાતપેાતાના સ્વભાવ તેઆ મૂકતા નથી. પુદ્ગલાને મૂકીને પાંચે તત્ત્વો અમૃત્ત છે. તેમજ નિષ્ક્રિયપણુ અપેક્ષાએ છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શની વ્યવસ્થા રહેલી છે તે મૂત્ત કહેવાય છે. જે દ્રવ્યના ગુણા ઇન્દ્રિયેાથી ગ્રહણ થઇ શકે તેમ હાય તે મૂર્ત દ્રવ્ય છે અને જેના ગુણા અતીદ્રિય શક્તિથી-આત્માથી ગ્રહણ કરી શકાય છે તે દ્રવ્યને અમૂત્ત કહે છે,
સ'સારમાં રહેલા જીવા જેમ અન્યઅન્ય ઉપકાર કે અપકાર કરે છે તેમ આ સંસાર અટવીમાં ભ્રમણ કરનારા જીવાને પુદ્ગલા પણુ જીવન (આયુષ્ય) મરણુ, સુખ દુઃખ, હર્ષ શાક, રૂપે ઉપકાર ને અપકાર કરે છે. આ વ્યવહાર દૃષ્ટિએ ઉપકાર કે અપકાર છે. નિશ્ચય દષ્ટિએ વિચાર કરતાં પાતપાતાના સ્વભાવમાં મગ્ન થયેલા પદાર્થોમાંથી કોઇપણ કાઈ ને કાઈ કાળે કાંઈ પણ કરતા નથી, અર્થાત્ તેના સ્વરૂપમાં કાંઇ પણ ફેરફાર કરી શકતા નથી.
જીવ જ્યારે કર્મ ભાગવે છે વેઢે છે ત્યારે કમ વદ્યુતાં શુભાશુભ પરિણામ થાય છે તે શુભાશુભ ભાવથી આકર્ષાયેલાં શુભાશુભ ભાવમાં જોડાયેલાં પુદ્ગલા
9