________________
૧૮
આ એકઠા થઈ તેના સ્કંધા બંધાય છે—સ્થૂળ રૂપ ધારણ કરે છે ત્યારે તે જોઇ શકાય છે. પરમાણુના સ્વરૂપને અતિ-શયવાળા નાનીએ જોઇ શકે છે. સામાન્ય મનુષ્યેાતા તે ઘણાં ભેગાં થઈ સ્થૂળ આકાર ધારણ કરે ત્યારેજ જોઇ શકે છે. આ પુદ્ગલ પરમાણુ અનતા અનંત છે.
લેાકાલેાકરૂપ આકાશના પ્રદેશેા અનંતા છે, લેાકાકાશની અંદર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ પુદ્ગલ અને આત્મા રહેલા છે. આકાશ આધાર છે અને આદ્રવ્યા આધ્યેય છે–તેને આધારે રહેવ. વાળાં છે. આ પાંચ વ્યા જેમાં રહે છે તે લેાકાકાશ કહેવાય છે અને તે દ્રૂબ્યા જેમાં નથી એવા આકાશ તે અલેાકાકાશ કહેવાય છે. આ લેાકાકાશ કરતાં અલાકાકાશ અનતા છે.
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ મને આ લેાકાકાશને વ્યાપિને રહેલા છે. પુદ્ગલાના ધા આકાશના એક પ્રદેશથી માંડીને અસખ્યાતા પ્રદેશમાં રહેલા છે. એક પરમા રૂપે હોય ત્યારે તે આકાશના એક પ્રદેશમાંજ રહે છે. ઘણા ભેગા થયેલા હાય તા તે આકાશના એક પ્રદેશમાં તેમજ સખ્યાતા તથા અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. એક જીવ લેાકના અસંખ્યાતા ભાગમાં રહેલા છે. તે જીવના પ્રદેશે। દીવાની માફક સાચા વિકાશ કરી શકે છે, કેવળી સમુદ્લાતની અવસ્થામાં જીવના પ્રદેશે આ આખા લેકમાં