________________
હિય છે પણ તે આત્માના ધર્મો નથી. પણ જડ પુદગલના દે છે. જે આ કોધાદિ દેશે આત્માના સ્વભાવ ધમ હોય તે મોક્ષ પામેલા છને પણ હોઈ શકે, પણ તેમ નથી, તે ઉદયિક દે છે. કમની સત્તામાંથી બહાર આવેલા છે અને ભગવાને દૂર કરી શકાય તેવો છે, માટે અત્માના સ્વભાવિક દે નથી. ગતિ, જાતિ, ઈન્દ્રિય, વેદ, કષાય, અનાદિયેગ અને ગુણઠાણ ઈત્યાદિ પણ કર્મના સંબંધથીજ ઉસન્ન થયેલાં છે. તે જીવનું શુદ્ધ લક્ષણ નથી. આ સિવાય - જે ક્ષપશમિક જ્ઞાનાદિ ભાવે છે તે પણ તત્ત્વથી વિચારીએ તો વિશુદ્ધ જીવનું લક્ષણ નથી. શુદ્ધ આત્મામાં કર્મની મલીનતા જેટલા ભાગે ઓછી થાય છે તે તે ભાગને ચડતાં ગુણઠાણનાં નામે આપેલાં છે. બાકી શુદ્ધ આત્મામાં દેહ કર્માદિ કાંઈ ન હોવાથી સિદ્ધના આત્માની માફક ગુણઠાણું પણ નથી.
સમગ્ર રાગદ્વેષ મહાદિ રહિત, જડથી ભિન્ન, મળી ને વિકાર વિનાને, જ્ઞાન દર્શન સ્વભાવમય અને જન્મ મરણ રહિત એવા આત્મતત્તવનું જેઓ નિરંતર ધ્યાન કરે છે તેઓ શુદ્ધ આત્મ સ્વરૂપને અનુભવ કરી શકે છે. ઈતિ પ્રથમ આત્મસ્વરૂપાધિકાર: સમાપ્ત
અજીવ અધિકાર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાતિકાય, કાળ