________________
૧૬
શુદ્ધ ઉપયોગે પરિણમવા પ્રયત્ન કરે છે તેમ તેમ આત્માને વિકાશ વધતું જાય છે અને જેમ જેમ શુભ અશુભ અને અશુધ્ધ ઉપયોગે પરિણમવા પ્રયત્ન કરે છે તેમ તેમ આત્માને વિકાશ અટકે છે. અટકે છે એટલું જ નહિ પણ તેની અધોગતિ પણ થાય છે. શુદ્ધ ઉપગને લક્ષમાં રાખીને તેમાં સ્થિરતા કરી ન શકવાથી શુભ ઉપગે પરિણમવામાં આવે છે તે શુદ્ધ ઉપયોગમાં જવા માટે કેટલીક સરલતા થાય તેવાં સાધને જીવને મળી આવે છે એ અપેક્ષાએ શુભ ઉપયોગ ઠીક છે. બાકી શુધ્ધ લક્ષ સિવાયને વિશ્વની માયાને ઉદ્દેશીને કરાતે શુભ ઉપગ એ ભાવી દુઃખનું જ કારણ થાય છે.
a આત્મા કેવડે છે? આત્મા જ્ઞાન પ્રમાણે છે. જ્ઞાન એ ય પ્રમાણે છે. રેય એટલે જાણવા યોગ્ય કેઈપણ પદાર્થ. જ્યાં જ્યાં જાણવા
ગ્ય પદાર્થ છે ત્યાં ત્યાં જ્ઞાન તેને જાણે છે. આય લોક અને અલેક રૂપ વિશ્વ છે. અર્થાત્ આખું વિશ્વ જાણવા
ગ્ય છે માટે શેયની સાથે જ્ઞાન પણ સર્વત્ર છે. જેમાં આ જડ અને ચૈતન્ય રહેલાં છે તેને લોક કહેવામાં આવે છે અને જ્યાં કેવળ આકાશ છે, બીજા કેઈપણ પદાર્થો જ્યાં નથી તેને અલેક કહેવામાં આવે છે. આ કલેક એ જ્ઞાનને વિષય છે. અર્થાત્ જ્ઞાન તેને જાણી શકે છે માટે