________________
૧૮
વ્યાપિ રહે છે. અર્થાત બધી વસ્તુને જાણે છે. રન એક સ્થળે રહેવા છતાં તેની પ્રભા દુધમાં વ્યાપિ રહે છે તેમ આત્મા એકસ્થાને રહેવા છતાં તેનું જ્ઞાન સર્વ પદાર્થને બોધ કરી લે છે.
જેમ આખો રૂપને-પદાર્થને ગ્રહણ કરે છે છતાં રૂપસ્વરૂપ-પદાથે સ્વરૂપ આંખે થતી નથી તેમ જ્ઞાન ય–જાણવા યોગ્ય પદાર્થને જાણે છે છતાં તે પદાર્થ સ્વરૂપ થઈ જતું નથી. દર રહેલા પદાર્થને પણું જ્ઞાન સ્વભાવિક રીતે જાણી શકે છે. '
' જ્ઞાન પિતાને અને પરને જાણે છે.
જેમ દીપક પદાર્થોને પ્રકાશીત કરે છે તેમ પિતાને પણ પ્રકાશીત કરે છે. પિતાને પ્રકાશીત કરવાને બીજા દીવાની જરૂર પડતી નથી, તેમ જ્ઞાન બીજા પદાર્થોને પ્રકાશીત કરે છે, એવી જ રીતે પિતાને પણ પિતાવડે પ્રકાશીત કરે છે. તેને પિતાને પ્રકાશીત કરવાને બીજા આત્માની જરૂર પડતી નથી, એટલે આત્માને ધર્મ સ્વ-પરને પ્રકાશ કરવા-જાણવાનું છે. જ્ઞાન અને આત્માને અભેદ સંબંધ છે.
આ જ્ઞાનાવરણ કર્મનાં તમામ આવરણે વિશુદ્ધ ધ્યાનથી દૂર થતાં, ઈન્દ્રિય તથા મનાદિની મદદ વડે થયેલું ક્ષાપરામિક જ્ઞાન નિવૃત્ત થાય છે અને નિત્ય ઉજવળ ક્ષાયક જ્ઞાન પ્રગટ થાય છે. આ સર્વોત્કૃષ્ટ અને વ્યાઘાત વિનાનું