________________
૧૪
ત્તિએ મિથ્યાત્વના જોને લીધે તે જીવ કરે છે. તે સાથે અનંતાનુબ ંધી ચારે કષાયે વતા હાય છે.
આમ આ ક્રોધ, માન, માયા અને લાભની પ્રખળતા અની રહેવી તે મિથ્યાત્વને પાષણ આપનારી છે. આ સાથે વિપરીત ભાવના—વિપરીત મેધનાં કાળાં પુદ્ગલેા અને મલીન પરિણામ રૂપ મિથ્યાત્વ માહનીય, અરધાં કાળાં અને અરધાં ધેાળાં મિથ્યાત્વના પુદ્ગલ રૂપ મિશ્ર માહનીય અને મિથ્યાત્વનાં ધાળાં પુદ્ગલ રૂપ સમકિત માહનીય તે, સાત પ્રકૃતિના નાશ કરવામાં આવે તેા ક્ષાયક સમ્યક્ત્વ પ્રગટે છે. કષાયના સર્વથા ક્ષય તે આંહી થતા નથી પણ જેને અનંતાનુબંધી ક્રોધ માન, માયા લેાલ કહે છે તેના ક્ષય આંહી થાય છે. એક વખત ક્રોધના, માનના, માયાના કે લેાભના અંગે એવી કિલષ્ટ લાગણી થાયકે જેને લીધે અનંત તીવ્ર રસ તેમાં હોય છે. અર્થાત્ ક્રોધાદિની છેલ્લી હદ તેમાં ઘણાંજ ક્રુર પરિણામ થાય છે તેને અનંતાનુબંધી ક્રોધ કહે છે. આવાજ માન માયા અને લાભનાં પિરણામ થાય છે તેથી તેને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. તેના ક્ષય થતાં આત્માની ઉજવળતા અને દૃઢ શ્રદ્ધા રૂપ ક્ષાયક સમકિત પ્રગટે છે. મિથ્યાત્વમાહની, મિશ્રમેહની, સમક્તિમાહની રૂપ દર્શનમેહની ત્રણ પ્રકૃતિ અને ચાર અનંતાનુ ખંધી કષાય એમ સાતના ઉપશમ થાય, તેના આહાર વિપાકઉદય ન હોય પણ સત્તામાં રાખથી ભારેલા