________________
કુર
તેનામાં ક્રોધ ઘણા હાય છે, ક્રોધને લઈ કાઇ જીવનું ખુન કરતાં તેને જરાપણુ દયા આવતી નથી, સામાના પ્રાણ જાય છતાં તે પેાતાની નિર્દયતા છેાડતા નથી, તેની આગળ ગમે તેવી આજીજી કરી છતાં તેના નિષ્ઠુર હૃદયમાં જરાપણુ સારી લાગણી પ્રગટતી નથી. પેાતાના સ્વાર્થ સિવાય માજશાખને ખાતર હાલતાં ચાલતાં સેજ સાજમાં અનેક જીવાના તે સંહાર કરે છે. રમત ગમતને ખાતર નિય રીતે અનેક જીવાને તે મારે છે. વેર વિરાધને તે એટલાં લખાવે છે કે છેવટે મરવા પડે તાપણ વેર છેાડતા નથી અને કાઇ કાઈ વખત તા પેાતાના વંશના મનુષ્યાને મરતા મરતા પણ વેર લેવાની પ્રતિજ્ઞા કરાવતા જાય છે.
આ મિથ્યાત્વવાળા જીવામાં અભિમાન પણ એટલું અધું હાય છે કે શુદ્ધ દેવ ગુરૂ કે ધર્મને તે માનતા નથી, નમતા નથી, પેાતાની મિથ્યા પ્રતિજ્ઞાએ પૂર્ણ કરવા ખીજા જીવાના દુ:ખની દરકાર કર્યા વિના મહાન મુશ્કેલીઓમાં ઉતારે છે. મિથ્યા માન મેળવવા નિર્દોષ ને દોષવાળા ઠરાવે છે. લાંચ રૂશવતે આપીને પણ મેટા સમુદાયને વિપત્તિમાં નાંખે છે, પેાતાનું ધાર્યું કાર્ય પાર ઉતારવા અનેક જીવાના સંહાર કરે છે અને જીવતાં સુધી આ અભિમાનના ત્યાગ કરતા નથી.
આ મિથ્યાત્વવાળા જીવ માયાવી અને કપટી પણ