________________
૧૩ હોય છે. પિતાના સ્વાર્થ ખાતર બીજા અને બેટી રીતે મુશ્કેલીમાં ઉતારે છે. બાલવામાં જુદે અને ચાલવામાં જુદો જ હોય છે. પોતાના નજીવા સ્વાર્થને ખાતર એવા પાશ રચે છે કે તેમાં બિચારા બુદ્ધિવિનાના ભેળા જ સપડાય છે અને તેના ભેગે પોતે આનંદ કરે છે, મજશેખ. માણે છે, આવી માયાજાળ તે જીવન પર્યત મૂકતા નથી. પણ ખાડો ખેદે તે પડે એ ન્યાયે તેને બદલે તે તેને મન્યા સિવાય રહેતો નથી.
આ મિથ્યાત્વવાળા જીવમાં લેભ પણ હદપાર હોય છે, પોતાના પેટને ખાતર ન કરવાનાં કાળાધોળાં કરે છે. નજીવા લાભને ખાતર બીજાના પ્રાણ જાય તેની પણ તે દરકાર કરતું નથી. પોતાની પાસે જીવન પર્યત ન ખુટે. તેટલાં સાધનો હોવા છતાં રાત્રિ દિવસ ધન મેળવવા પાછળ પ્રયત્ન કરે છે. અનાર્ય દેશમાં જાય છે. જીવહિંસા થાય તેવા અનેક ધંધાઓ કરે છે. બીજાની વસ્તુ પડાવી લેવા પ્રયત્ન કરે છે, તેને માટે ખુનખાર લડાઈઓ કરે છે. અનેક છોને સંહાર તેમાં થાય છે છતાં પોતાના સ્વાર્થ આડે તે જીવોની જરા પણ તે પરવા કરતો નથી, પિતાના દેખતાં આવા હજારો પૃથ્વિપતિએ માટીમાં મળી ગયા એ નજરે જેવા છતાં પિતાના દુષ્કર્તવ્યો માટે તેને જરાપણ વિચાર આવતો નથી. નથી પિતે ખાતે, નથી બીજાને ખાવા દેતો પણ કેવળ સંચય કર્યા જ કરે છે. આ સર્વ પ્રવૃ