________________
રર
આ સ્થળે મારે ખાસ નિવેદન કરવાનું છે કે ઉપરનું વિવેચન કાઇ પણ વ્યક્તિ અથવા જાતિને ઉદ્દેશી આક્ષેપ બુદ્ધિથી કરવામાં આવેલ નથી પણ કેવલ——
नहि निन्दा निन्द्यं निन्दितुं प्रवृत्ता अपि तु स्तुत्यं स्तोतुम् ॥
નિન્દને વખાડવાની મુર્ત્તિથી નિન્દા નથી લખી પણ સ્તુત્યનાં વખાણુ કરવાના ઉદ્દેશથી લખી છે અર્થાત્ જેએમાં ઇશ્વરદત્ત પ્રતિભા હાય તથા કવિત્વ ખીજ હાય તેઓએ પણ સાહિત્યશાસ્ત્રનું યથાવત્ પરિશીલન કરી કાવ્યક્રિયામાં વિદ્યુત થવાય તાજ તેઓની કૃતિ લેાકેાપકારક બની તેને કીર્તિપાત્ર બનાવે છે, અન્યથા લોકાના ઉપહાસપાત્ર ઠરે છે. તાપછી જેએમાં તેવી પૂર્ણ સામગ્રી ન હેાય તેવાઓએ કવિ નામ મેળવવાની ઉતાવળ નજ કરવી. કાવ્યશાસ્ત્રનું પરિશીલન માત્ર કવિને જ ઉપયોગી છે એમ નથી કિન્તુ ખીજાનાં કાવ્યાનું પરિશીલન કરનારને પણ તેટલું જ ઉપયોગી છે માટે સર્વોપકારક સાહિત્યશાસ્ત્રનું સમ્યક્ જ્ઞાન સર્વને અપેક્ષિત હોઈને એ જ્ઞાન મનુષ્યને સભ્ય બનાવે છે, સહૃદય બનાવે છે અને પાતે કવિ ન હોય તથાપિ કવિઓની સાથે કાવ્યના વિનાદના લાભ લેવા અધિકારી બનાવે છે.
મહાકવિ કાલિદાસાદિકના અપૂર્વ રચનાના રસમય નિબંધા ભણીને સમજવા માટે પણ પ્રથમ અધિકારી બનવું જોઇએ છીએ. જો સાહિત્યશાસ્ત્રને પરિચય ન હોય તે તેવા મહા કવિઓના આશયોનું મર્મ સમજવાથી એનસીબ જ રહેવાય છે માટે કાવ્યશાસ્ત્રના જ્ઞાનની આવશ્યકતા કવિતા કરનારને જેટલે દરજજે છે તેટલેજ દરજ્જે કાવ્યપરિશીલન કરનારને પણ છે.
આવી મહત્તાવાળું સાહિત્યશાસ્ત્ર કે જેના પરિચયથી મનુષ્યને મનુષ્યત્વ સંપત્તિ થાય તેવા શાસ્ત્રની પ્રત્યેક ભાષામાં આવશ્યકતા પ્રતીતજ છે.
જોકે આ શાસ્ત્ર ઇતિહાસકાળ પહેલાનું હાઇ પ્રાચીન લેખકેાના હૃદય સમક્ષ હાજર રહેતું એમ એ પ્રાચીન લેખા સાક્ષી આપે છે પણ તે માત્ર સંસ્કૃત ભાષામાંજ લખાએલ હોવાથી કાવ્ય, નાટક, નાટિકા, આખ્યાન, આખ્યાયિકા, ચંપૂ, ભાણ, પ્રહસન, વિજયવ્યાયોગ, ડિમ, સમવકાર સટ્ટક વિકરણાદિરૂપે વિસ્તીર્ણ સંસ્કૃત વાયનું વિતરૂપ મનાઇ સંસ્કૃત લેખાનું સુપરિચિત હતુ. પણ સંસ્કૃત ભાષાની અવનતિના સમયમાં અહીં સંસ્કૃત ભાષાની અવનતિ કહેવામાં એ સંસ્કૃત ભાષા ભણનારાઓનુ ઉત્સાહશૈથિલ્ય, ગુજરાન માટે નાકરી મેળવવાની ઉતાવળ, વ્યાવહારિક વ્યવસાયાના દબાણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com