________________
(૨૮) અભાવે કદાચ દિવસભરમાં એકવાર ખાવાનું મળે તે પણ લખું તેમજ કદિ એકાંતરે એક વખત ભેજન મળે, તે તેમાં પણ સંતોષ માની લેજે પણ નીતિ-ધર્મના સદાચારને જરા પણ ઝાંખપ લગાડીશ નહિ. વખતના વિભાગ પાડીને કામ કરવાની આદત રાખજે કે જેથી વૃથા વખત ગુમાવવો ન પડે, પારકી નિંદા, કુથલી કે ઠઠ્ઠાબાજીમાં કાલક્ષેપ કરીશ નહિ. પ્રભુભકિતમાં અમુક વખતને ભેગ જરૂર આપજે પ્રતિદિન એક સામાયિક કરતાં સંસારની વિચિત્રતાને વિચાર કરજે–
“દૈવ સત ગીત,
આદિત શારીરિમિકા अद्यैव ते न दृश्यन्ते,
વર્ટ વાઢા તિ” | એટલે—અહે! જેમની સાથે આજે હસ્યા, ગાયું અને ખેલ્યું, તે આજેજ અસ્ત થઈ ગયા. અરે! કાલની ચેષ્ટા કેવી ભયંકર છે ?
"संपदो जलतरंग विलोला,
यौवनं त्रिचतुराणि दिनानि । " રાજવાબ્રમિવ બંધુ,
किं धनैः कुरूत धर्ममनिन्यम्" ॥ એટલે–સંપત્તિઓ બધી જળના તરંગ સમાન ચપળ છે. યૌવનને રંગ ત્રણ ચાર દિવસ રહેવાને છે. અને આયુષ્ય તો શરદ ઋતુના વાદળાં સમાન ચંચલ છે. માટે હે સુખ ધનની લાલચ તજીને ધર્મ આદરે.
“જે થાડ્યું પુરુષ મારિ,
રાતિ ગૃતિ રતિ વIિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org