________________
(૨૪) ફેશ્વતાં એક બાજુ મોટા કલેલથી કલકલાટ કરતે મહાસાગર અને એક તરફ નિબિડ અરણ્ય જોતાં તેને શ્રીપતિ શેઠના નિર્દ. થતા યાદ આવી. પિતે સમુદ્રમાં અથડાતાં ભાગ્યયોગે બહાર આવ્ય-એમ તેને સ્મરણ થયું. પુણયની અદ્દભૂત લીલા નીહાળતાં તેને વિચાર આવ્યો કે–
“જની હિં, लभ्यते च पुनर्नवर । नरस्य कृतपुण्यस्य,
मृत्युरेव रसायनम्" । એટલે—જીર્ણ થઈને આ દેહ પડી જતાં ફરી નવા પ્રાપ્ત થાય છે, માટે અહો! પુણ્યવંત પુરૂષને તો મરણ પણ રસાયન રૂપજ છે.
- એમ ચિંતવીને મહિસાગર આગળ ચાલ્યા. થોડે દૂર એક નાની તલાવડીમાં તેણે સ્નાન કર્યું અને ફળાદિક લાવીને સુધા દૂર કરી. સ્નાન-ભેજનથી તેનો ઘણો થાક દૂર થયે, છતાં હજી
ડી અકળામણથી તેનું ભેજું ભમતું હતું. તેથી એક આમ્ર વૃક્ષ નીચે પર્ણ પથારી કરીને તે સુઈ ગયો. પુષ્ય જ્યારે પાંસરા થાય છે, ત્યારે વશીભૂત દેવતાઓ પાસે આવીને સહાય કરે છે, મહિસાગર ઘસઘસાટ ઉંઘતા હતા. એવામાં પૂર્વે પ્રસન્ન થયેલ શક્ષસીએ અવધિજ્ઞાનથી મહિસાગરની તપાસ કરી તો તેને વિષમાવસ્થામાં છે. તેને જોઈને રાક્ષસી બહુ ખેદ પામી. પિતાના પ્રમાદ માટે તે પશ્ચાત્તાપ કરવા લાગી. તેના ભાવિજીવન તરફ નજર કરતાં રાક્ષસીને સંતોષ થયો. તરતજ તે મંત્રો પાસે આવી અને અદશ્ય રહીને તેણે મંત્રીને સ્વપ્નમાં સૂચવ્યું કે—
“હે મહાભાગ ! તારા રિત-દાવાનળને હવે અંત આવ્યા છે. આજ પછી સાતમે દિવસે તમારા ભાગ્યનો સવિતા ઉદય પામશે. માટે હિમ્મત કે સત્વ ખાઈશ નહિ. તારા હાથે હજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org