________________
(૩૧૩) થયે, તેથી અતિશય આનંદ થાય છે. આપણે બે ઘડી ધર્મચર્ચાથી સમયને સફળ કરીએ. માનવ ભવની સાથે જિનધમની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે, તેને માટે શાસ્ત્રકાર કહે છે કે
“મુછો વાળવાનો, एगच्छत्ता य मेइणी मुलहा ।
दुलहा पुण जीवाणं,
जिणिंद वरसा सणे बोहि " ॥ એટલે–વિમાનમાં વાસ કરે દુર્લભ નથી, પૃથ્વીનું એકછત્ર રાજ્ય પણ દુર્લભ નથી, પરંતુ જીવને જિનધર્મની શ્રદ્ધા મેળવવીજ વધારે દુર્લભ છે.
વળી ઉત્તમ, મધ્યમ અને અધમ પુરૂષોના લક્ષણ બતાવતાં
ચાત્ય વિમાનાથ, ज्ञातारः स्वयमुत्तमाः।
उपदेशे पुनर्मध्या,
ના નરાધમ” || એટલે–ઉત્તમ જને કૃત્યાકૃત્યના વિભાગને પિતાની મેળે જાણીને આચરે છે, મધ્યમ જનો ઉપદેશથી બોધ પામે છે અને અધમ જનો તે ઉપદેશ સાંભળ્યા છતાં પ્રતિબોધ પામતા નથી.
હે બંધુઓ ! શ્રાવક કુળમાં અવતાર પામ્યા તેથી સ્વર્ગ કે મેક્ષ મળી જાય-એમ સમજવાનું નથી. ધર્મ ભાવના જ્યારે સંપૂર્ણ જાગ્રત થાય, ત્યારેજ શ્રાવકપણાની સફળતા છે. કહ્યું છે કે
મત્તિ પૂમિપૈ– धर्मकर्ममनोरथाः।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org