________________
(૩૧૫) પ્રતિદિન રાત્રે વારંવાર જાગ્રત થઈને ધર્મ કૃત્યને માટે વિચાર કરવા એક કવિએ સૂચના કરી છે
“કથાયત્યાગ વોટૂછ્યું, किमध सुकृतं कृतम् । आयुषः खंडमादाय,
વિરતમ જતઃ ” | એટલે-આજે મારા હાથે શું સુકૃત થયું, તેને રાત્રે વારંવાર વિચાર કરે. કારણ કે પ્રતિદિન આયુષ્યને એક ભાગ લઈને સૂર્ય અસ્ત થાય છે.
અજ્ઞાનતાથી જેની મતિ આચ્છાદિત થઈ છે, તેવા મન કઈ રીતે પ્રતિબંધ પામી શકતા નથી. કહ્યું છે કે –
નાનાતિ અનીતિ નવ રેડ્ડી, संबन्धिनो वेत्ति च मृत्युमाप्तांन् । સર્વ પ્રથમ વરસાવન ,
न दुर्मतिधर्ममतिस्तथाऽपि ॥" અહો ! દુર્મતિ, પ્રાણ અમર નથી એમ બરાબર સમજે છે, સંબંધીઓ મરણ પામ્યા, તે પણ નજરે જોઈ બેઠો હોય છે અને પિતાને જરાએ ઘેરી લીધેલ છે એમ પણ જાણતા હોય છે, તથાપિ ધર્મ આચરવામાં તે પ્રવૃત્ત થતો નથી.
સુજ્ઞતાનું તેજ લક્ષણ છે કે પ્રાપ્ત થયેલ અવસર સફળ કરી લે જે માણસ મળેલ સમયને સાર્થક કરતો નથી, તેને પાછળથી પસ્તાવું પડે છે. ધર્મને મનોરથ કરેલ હોય તે પણ નિષ્ફળ જતા નથી. કારણ કે
“ચના માથે રાસ, कृतोऽपि विफलो भवेत् ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org