Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 327
________________ ( ૩૨૨) હે રાજત ! મતિસાગર મ ંત્રીના સહવાસ હવે તને લાભદાયક નીવડયેા છે. તારામાં ધમશ્રદ્ધા જાગી છે. દેવ, ગુરૂ અને ધર્મોની તને લગની લાગી છે, એજ સ'સારની ક્ષીણતાને સૂચવે છે. હું નરેંદ્ર ! કેટલાક કાલ પછી તમે અને સયમ સામ્ર' જ્ય સ્વીકારી, દુષ્કર તપ તપી, ઘાતી કર્મોના ક્ષય કરી કેવલજ્ઞાન પામીને અજરામર પદને પામશે. જન્મ, જરા અને મરણુ રહિત થશેા. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીય ને પ્રગટાવી આત્મા ચેાતિમાં લીન થશે. હે મહાભાગ ! મા બધું ધર્મ-પુણ્યના પ્રસાદથી પામી શકાય છે, આત્મા પરમાત્મા થય છે અને જગતના સામાન્ય મનુષ્યેથી તે પૂજાય છે. એ પ્રમાણે કેવલી ભગવતના સુખથી પેાતાના પૂર્વ ભવ વૃત્તાંત સાંભળીને રાજા, મંત્રી અને બીજા ઘણા ભવ્યાત્માએ ધર્મના વિશેષ અનુરાગી બન્યા, કેટલાક વિવેક લેાચન ખુલ્લાં થયાં. પોતાની પૂર્વની અજ્ઞાનતા, મિથ્યા આચરણુ માટે કોઇ અતરમાં પશ્ચાતાપ કરવા લાગ્યા. અહા ! મંત્રી અને રાજા ધન્ય છે કે મેાક્ષ લક્ષ્મી જેમને વરવાને આતુર થઇ રહી છે, એમ રાજા અને મંત્રીશ્વરની બધા પ્રશંસા કરવા લાગ્યા. કાઇ તેમને મુકિતગામી સમજીને વારવ૨ વંદન કરવા લાગ્યા. • પછી કેવલી ભગવતને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કરીને રાજા, પ્રધાન અને બીજા બધા શ્રોતાજના પાત પેાતાને સ્થાને ગયા અને કેવલી મહારાજ ત્યાંથી વિહાર કરી વસુધાતલને પાવન કતા અન્યત્ર ચાલ્યા ગયા. ત્યારથી રાજા અને મત્રો કેઇપણ જાતના ભેદ રાખ્યા વિના ધર્મની પ્રભાવના કરવા લાગ્યા, ધર્મક્રિયા પણ સાથે, વ્રત પરચખાણ તથા જે કાંઈ શાસ્રાધ્યયન, તે પણ સાથે રહીનેજ કરતા હતા. રાજા-પ્રધાન ધમી એટલે પ્રજાજનો તે તેમને જોઈનેજ કેટલાક ધર્મમાં પ્રવર્ત્તતા, કેટલાક તેમના ભયથી પાપાચામાં પ્રવૃત્ત થતા ન હતા. કહ્યું છે કે For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330