________________
(૩૩) “નહિં મહાત્મા नाचरत्यधमोजनः । परलोक भयान्मध्यः.
રામાવાવ વોત્તમઃ || એટલે—કેટલાક અધમજને રાજદંડના ભયથી પાપાચરણ કતા નથી, મધ્યમ જનો પલક-નકાદિની ધાસ્તીથી પાપ કરતાં અચકાય છે, પરંતુ ઉત્તમ જને તો સ્વભાવથી જ પાપાચારમાં પ્રવૃત્ત થતા નથી. તેમની મનોવૃત્તિ સદા ધર્મ માર્ગમાં જ લાગેલી હોય છે.
મંત્રીની સલાહથી રાજા જીવદયાને માટે અમારિ પરહ વગડાવતે, જીવદયાને પ્રચાર કરવા કેટલાક ઉત્તમ શ્રાવક પંડિતોને ઉપદેશ માટે પોતાના રાજ્યમાં ફેરવતે. અન્યાય ચોરી વિગેરે તેના રાજયમાંથી તદ્ન નાબુદ થયા. જગે જગે ધર્મસ્થાનોમાં પ્રભુ ભકિતનું સંગીત ચાલતું અને તેથી જતા આવતા લેકેની ધર્મ ભાવનાને સહજ પિષણ મળતું હતું.
એ પ્રમાણે જિતારી રાજા અને અતિસાગર મંત્રી જિન ધર્મની એક મૂર્તિરૂપ થયા. તેમના સહવાસમાં આવનાર હજારે માણસે જૈન ધર્મના રાગી બન્યા. એ રીતે તેમણે પિતાનું જીવન ધર્મમય બનાવીને છેવટે પિતાના આત્માને મોક્ષ નગરનો અધિકારી બનાવ્યું.
૩ શાંત ! શાંતિ !! શાંતિ !!!
-
--
*
समातम्.
-
-
-
- - - - -
- -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org