________________
(૩૧૬) धर्मकर्मसमारंभ
संकल्पोऽपि न निष्फलः" । કામ, અર્થ અને યશને માટે કરવામાં આવેલ પ્રયત્ન પણ ઘણીવાર નિષ્ફળ નીવડે છે, પરંતુ ધર્મ કર્મને માટે સંકલ્પ કરેલ પણ કદાપિ નિષ્ફળ જતો નથી.
સામગ્રી અને સગો સદાને માટે તેવાજ રહેવાનો-એમ ન માનવું. માટે વખત આવે આત્મહિત કરી લેવું, એજ વધારે ઉચિત છે. કહ્યું છે કે –
“ચાનાં જ વિત્ત , यावदुत्सहते मनः । तावदात्महितं कुर्याद,
धर्मस्य त्वरिता गतिः" ॥ એટલે-જ્યાં સુધી ચિત્ત ઠેકાણે છે, ધન સ્વાધીન છે અને મન ઉત્સાહમાં વર્તે છે, ત્યાં સુધીમાં આત્મ કલ્યાણ સાધી લેવું સારું છે. કારણ કે તેવા સારા ધર્મના વિચારે ભવિષ્યમાં કાયમ રહેશે કે કેમ, તેને નિશ્ચય નથી. માટે–
“ચન દુર્લન બંg, भज साधुसमागमम् । कुरू पुण्यमहोरात्र,
ભર નિત્ય નિયતા” | હે આત્મન ! તું દુર્જનેને સંગ તજી દે, અને સાધુ સમાગમ કર. રાત દિવસ પુણ્યના પંથે ચાલ અને નિરંતર સંસારની અનિત્યતાને વિચાર કર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org