________________
(૩૧૧) “સંસારવારિતમાનાં, तिस्रो विश्रामभूमयः। અત્યં ઢ૪ ૨,
સાધુસંતિક ર” | એટલે–સંસારના વાસથી ખેદ પામેલા મનુષ્યને ત્રણ વિશ્રાંતિના સ્થાને છે. એક સંતાન, બીજું કલત્ર-સ્ત્રી અને ત્રીજું સપુરૂની સબત.
સંત જાના વચનામૃતનું પાન કરનાર મનુષ્ય પૃથ્વી પર જ સ્વર્ગના સુખને અનુભવ કરી ક્ષકે છે. કારણ કે–
" धनाढयता राजकुलेऽभिमानं, प्रियानुकूला तनया विनीता ।
धर्मेमतिः सज्जनसंगतिश्च,
4 પતે નાતીતાન્તા . એટલે ધનવંતપણું, રાજ સમામાં સન્માન, અનુકુલ પત્ની, વિનયશીલ પુત્ર, ધર્મમાં પ્રીતિ અને સજજનોની સેબત એ છે પૃથ્વીતલના સ્વર્ગ છે.
પુરંદરને પ્રથમથી જ સાધુજનેની સંગત મળી, તેના અંતકરણમાં સારા સંસ્કાર દાખલ થવા લાગ્યા. મુનિજનેના વચના મૃતથી તે પોતાને ધન્ય માનવા લાગ્યો. પ્રતિદિન ધર્મમાં તેના મતિને ગતિ મળવા લાગી. દરરેજના સંસ્કાર સિંચનથી તેનું હદય સતત આદ્ર રહેતું અને તેમાં સગુણેના બીજ તરત ઉગી નીકળતા હતા મહાત્માઓ પાસે તે યથામતિ અભ્યાસ કરવા લે, જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ–એ નવ તત્ત્વનું સ્વરૂપ તેણે સામાન્ય અને વિશેષ રીતે ગુરૂગમથી ધારી લીધું. ધર્માસ્તિકાય, અધમાતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org