________________
(૨૮૬)
એટલે—ગુરૂ શિષ્યાને શિક્ષા કરે છે, દુષ્ટ જનોને રાજા સજા કરે છે અને જેએ ગુપ્ત પાપ કરનારા છે, તેમને યમ સજા કરે છે.
અહા ! આ તે પેલા ભ્રમર જેવી મારી ગતિ થવા પામી છે કહ્યું છે કે—
" रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः । इत्थं विचिन्तयति कोशगते द्विरेफे, हा हन्त हन्त नलिनीं गज उज्जहार " || એટલે—કમળ કેશમાં બંધાઇ ગયેલ મધુકર વિચાર કરે છે કે રાત્રી ચાલી જશે, પ્રભાત થશે, સૂર્યાં ઉદય પામશે અને કમળ લક્ષ્મી ખધી વિકસિત થશે-એમ તે ચિતવતા હતા, તે વામાં કેાઇ હાથીએ આવી તે કમળને લઇને પગ તળે છૂંદીનાખ્યું. તેમ મારે પણ અચાનક તેવુંજ થવા પામ્યુ છે. ભાગ્યની રેખાને ભુંસી નાખવાને કાણુ સમર્થ છે? કારણ કે—
“ જૈવમુકુંદય થાય, क्रियते फलवन्न तत् । सभश्चात केनात्त, गलरंध्रेण गच्छति ॥
એટલે—કંઇપણ કાર્ય કરવા જતાં દેવ પાસરૂ હાય તાજ તે સફળ થાય છે. ચાતક સરાવરનું પાણી લેવા જાય છે, ત્યારે તે ગળાના છિદ્ર માગે નીકળી જાય છે.
હવે પશ્ચાતાપ કરવા નકામા છે. દરેક કામ જો પ્રથમથી વિચાર પૂર્વક કરવામાં આવે તે પછીથી પસ્તાવા કરવાના સમય આવતા નથી. પણ મેં તે પ્રથમથી સારાસારના વિચારજ ન કર્યો કેવળ સ્વામાં અંધ બનોને કાર્યો કરવા ગયા; કારણ કે
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org