Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 305
________________ (300) कोऽयं जनस्य मोहो ? ये रिपवस्तेषु सुहृदाशाः" ॥ અહે! સ્ત્રીઓ પરાભવ કરનારી છે, બંધુજન બંધનરૂપ છે અને વિષયે વિષ કરતાં પણ મહા ભયંકર છે, તે પણ કેને આ કેવા પ્રકારને મેહ લાગે છે. કે જેઓ શત્રુઓમાં મિત્રની આશા રાખી બેઠા છે. " पुत्रो मे भ्राता मे, स्वजनो मे गृहकलत्रवर्गो मे, इति कृतमेमें शन्द, पशुमिव मृत्युर्जनं हरति " ॥ મારે પુત્ર, મારે ભાઈ, મારા સ્વજને, મારું ઘર, મારી સ્ત્રી—એ પ્રમાણે મારું મારૂ કરતાં પશુની જેમ મનુષ્યને મૃત્યુ લઈ જાય છે. " माता पितृसहस्त्राणि, पुत्रदार शतानिच । प्रति जन्मनि वर्तन्ते, कस्य माता पिताऽपिऽवा" ॥ અહે પ્રતિ જન્મમાં માતપિતા, પુત્ર, અને સ્ત્રીઓ સેંકડે તથા હજારો થઈ ગયા છે. તે માત કે પિતા કોના ? અથોત્ દરેક જીવની સાથે તેવા અનેકવાર સંબંધ થઈ ગયા છે, તે પછી રાગ, રોષ કયાં કરે ? " त्यक्तेऽपि वित्ते दमितेऽपि चित्ते, ज्ञातेऽपि तत्त्वे गलिते ममत्वे । दुःखैक गेहे विदिते च देहे, तथापि मोहस्तरूण परोहः”। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330