________________
(૩૦૭) એકદા સુંદરને મિથ્યા મતિને સંગ લાગ્યો હળવે હળવે તે મથ્યાત્વ પોષક શાસ્ત્રો સાંભળવા લાગે અને તેથી તેનું મિથ્યાત્વ વધારે દઢ થતું ગયું. કારણ કે
" वधो धर्मो जलं तीर्थ गौनमस्या गुरूर्गही। શનિવો દિલ પત્ર,
येषां तैः कोऽस्तु संस्तव. ?॥ એટલે—જેઓ પ્રાણિવધને ધર્મ માને છે, જળને તીર્થ સમજે છે, ગાયને વંદનીય ગણે છે, ગૃહસ્થને ગુરૂ માને છે, અગ્નિને દેવ અને કાક (કાગડાને) ને પાત્ર ગણે છે તેમની સાથે પરિચય કરવાથી શું લાભ?
વિધમીઓએ જે દેવ માન્ય છે, તે સ્ત્રી સંગી આયુધધારી કમંડળ રાખનાર તથા જપમાળા ધરાવનાર છે, એ લક્ષણે પરથી તેમનામાં પ્રત્યક્ષ ન્યુનતા જણાઈ આવે છે. કારણ કે એ ચિન્હામાંના કેટલાક રાગીપણાને સુચવે છે, અપવિત્રતા, વ્યોમેહ અને દ્વષને સ્પષ્ટ બતાવે છે. તેથી એ લક્ષણો દેવના દેવત્વને દૂષિત કરનારા છે. કહ્યું છે કે
તીરંગ જામભા રહે, द्वेषं चायुधसंग्रह। व्यामोहं चाक्षसूत्रादि
रशौचं च कमंडलु; “॥ એટલે—સ્ત્રીના સંગ ઉપરથી દેવની કામવાસના જણાય છે, શસ્ત્ર હાથમાં ધારણ કરવાથી તેનામાં ઠેષ સાબીત થાય છે, માળાથી ચિત્ત હજી વ્યગ્ર છે, એમ જણાય છે અને કમંડળથી અપવિત્રતા જણાઈ આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org